બોલીવુડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા અને એનવાય મલ્ટિપ્લેક્સ સિનેમાના માલિક અજય દેવગણ તાજેતરમાં અભિનેત્રી રકુલ પ્રિતસિંહ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની સાથે કપીલ શર્મા શો ના સેટ પર સ્પોટ થયા હતા અજય દેવગન બ્લેક શુટ બ્લુ જીન્સ માં ખુબ હેન્ડસમ અને યંગ દેખાઈ રહ્યા હતા સાથે અભિનેત્રી રકુલપ્રિત.
સિહં પણ વાઈટ લહેંગા ટોપ આઉટફીટ માં ખુબ જ સુંદર લાગી રહી હતી સાથે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા પણ રેડ શુટમા જોવા મળ્યા હતા અજય દેવગણ પોતાની આવનારી ફિલ્મ થેક્સ ગોડ ને લઈ ખુબજ ચર્ચામાંછે એ ફિલ્મનુ ટ્રેલર આવતાની સાથે લોકોમાં ગજબનું છવાઈ હતું આ ફિલ્મ ના પ્રમોશન માટે અજય દેવગન પોતાની.
ફિલ્મ ટીમ સાથે ન કપીલ શર્મા શો માં થેક્સ ગોડ ને પ્રમોટ કરવા માટે પહોંચ્યા હતા ફિલ્મ થેક્સ ગોડ એ યમરાજ અને ચિત્રગુપ્ત પર આધારિત છે જેમાં અજય દેવગણ વેસ્ટર્ન પોશાકમાં ચિત્રગુપ્તની ભુમિકા માં જોવા મળશે આ ફિલ્મ માં અભિનેતા સિદ્ધાર્થ મા મલ્હોત્રાનું નિધન થાય છે અને તે યમલોક માં પહોંચે છે.
અને ચિત્રગૃપ્ત એમને સજા આપે છે સાથે અભિનેત્રી રકુલ પ્રિતસિંહ પણ આ ફિલ્મ માં અહમ રોલ નિભાવતી જોવા મળશે ફિલ્મ ના ટ્રેલર થી અજય દેવગન ને ખુબ પ્રતિસાદ મળી રહ્યો છે ચાહકો માં ગજબ નો ઉત્સાહ જોવા મળી રહ્યોછે આ ફિલ્મ દિવાળી ના તહેવારોમા રીલીઝ કરવામાં આવશે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.