Cli
ajay ane rutiknu shu thayu

26 વર્ષ પહેલાનો ગુસ્સો અજય દેવગણ આજે પણ નથી ભુલાવી શક્યો ! આ કારણે ઋત્વિક રોશન સાથે નથી કરતો ફિલ્મ…

Bollywood/Entertainment

બોલીવુડના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મશહૂર અભિનેતાઓ માંથી એક અજય દેવગન પણ છે જેઓ બોલીવુડના બેસ્ટ અભિનેતાઓ માંથી એક છે અજય દેવગને બોલીવુડ ઇન્સ્ટ્રીઝમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે કહેવાય છેકે અજય દેવગન બહુ ઓછું બોલવાનું પસંદ છે પરંતુ અજય દેવગનને અનેક મોટા સ્ટારો જોડે રકઝક થઈ ચુકેલી છે.

તમને નહીં ખબર હોય કે આજ સુધી અજય દેવગન અને રીત્વિક રોશને એકસાથે ફિલ્મ કેમ નથી કરી આની પાછળનું એક મોટું કારણ છે કહેવાય છેકે અજય દેવગના પિતા વીરુ દેવગન અને રીત્વિક રોશનના પિતા રાકેશ રોશન સારા મિત્રો હતા એ સમયે રાકેશ રોશન એક મોટી ફિલ્મનું નીર્માણ કરવા જઈ રહ્યા હતા તે ફિલ્મનું નામ કરનઅર્જુન હતું તેમાં અજય દેવગન અને શાહરુખ ખાન કામ કરવાનું નક્કી કર્યું.

એ ફિલ્મમાં અજય દેવગને સ્ક્રીપટ વાંચી તેમાં એકશન હીરો અજય દેવગનનો રોલ હતો પરંતુ અજય દેવગનને શાહરુખનો રોલ પસંદ આવ્યો એ રોલ કરવા માટે વીરુ દેવગણને અજયે કીધું જયારે રાકેશ રોશનને આ વાત કરવામાં આવી તો રાકેશ રોશને એ રોલમાં અજય દેવગણ સૂટ નહીં થાય એવું જણાવ્યું ત્યારે અજય દેવગન અને શાહરુખ ખાને ફિલ્મ ના કરવાનું નક્કી કર્યું.

બન્યું એવું કે આ ફિલ્મમાં રાકેશ રોશને અજય દેવગનની જગ્યાએ સલમાન ખાનને રોલ આપી દીધો તો વીરુ દેવગણ અને પુત્ર અજય ગુસ્સે ભરાયા એમને પણ વિજયપથ નામની ફિલ્મ શરૂ કરી જે કરણઅર્જુન કરતા પ્રથમ તૈયાર કરવામાં આવી જેના લીધે આ બન્ને પરિવારો વચ્ચે તાણ વધતી ગઈ ત્યારથી અજય દેવગને આજ સુઘી એક પણ ફિલ્મ રીત્વિક રોશન સાથે નથી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *