Cli
કચ્ચા બદામ વાળી અજંલી અરોડા એ ટાઈટ પૅન્ટ ટીશર્ટમાં એન્ટ્રી મારતા ફેન્સથી રહેવાયુ નહીં અને કરી આવી મજાક...

કચ્ચા બદામ વાળી અજંલી અરોડા એ ટાઈટ પૅન્ટ ટીશર્ટમાં એન્ટ્રી મારતા ફેન્સથી રહેવાયુ નહીં અને કરી આવી મજાક…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અંજલી એરોરા ફિલ્મી દુનિયામાં તો ઓછી છવાયેલી રહે છે પરંતુ પોતાના એમએમેએસ લીક ને લઈને ખૂબ વિવાદમાં જોવા મળે છે અવારનવાર એમએમએસ માં અંજલિ એરોરા પોતાની હોટનેસ દર્શકોને દેખાડીને પબ્લિસિટી મેળવતી રહે છે અંજલી એરોરા લોક અપ રિયાલીટી શોથી હાઈલાઈટ થઈ હતી.

ત્યાર બાદ તેના કચ્ચા બાદામ નો ડાન્સ ભારતભર માં ખુબ ફેમસ થયો ત્યાર બાદ એને ગજબની લોકપ્રિયતા મેળવી હતી તાજેતરમાં અભિનેત્રી અંજલી એરોરા મુબંઈ એરપોર્ટ પર બોડી કોર્ન ટ્રેક વાઈટ પારદર્શક ટોપ ગ્રીન ટ્રેક ફિટાઉટ પેન્ટ માં ચાહકોને મદહોશ કરતી દેખાઈ હતી જેમાં તે ખુબ જ આકર્ષક અને હોટ લાગી રહી હતી.

એના આ ગ્લેમર અવતારમાં નિતંબો જાણે પારદર્શક ટોપના સીમાડા પાર કરીને ઉભરી આવતા જણાતા હતા જે કામણગારી કાયા જોતા ચાહકો ની લાંબી ભિડ એના તરફ ઉમટી આવી હતી એની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતી જોવા મળી ત્યારે એક ચાહકે એનો હાથ પકડીને પોતાના ગળામાં નાખી ફોટો.

પાડવાની જીદ કરતા અંજલી હસી પડી હતી એ ચાહક કોમેડી અંદાજમા મદમસ્ત હોટનેસ ને મેળવવા લાડ કરતો જણાયો પણ એરપોર્ટ સિક્યોરિટીએ એ ચાહકને બહાર જવાની સુચના આપી હતી આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો અને યુઝરો અંજલી એરોરાને ખુબ ટ્રોલ કરતા પણ જણાયા હતા.

યુઝરોની કમેન્ટ એવી પણ હતી કે મેડમજી આપ એમએમએસ મેં તો સબકી ખ્વાઈસ પુરી કરતી હો ઉસ બંદેકી ભી છોટી સી ખ્વાઈસ નહીં પુરી કરી શકતી જેવી અનેક કમેન્ટ થી અંજલીને ટ્રોલ કરતા જોવા મળ્યા હતાં વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *