Cli

ઐશ્વર્યાને 45 લાખનું મંગળસૂત્ર પતિ અભિષેક પહેરાવ્યું હતું પરંતુ એક્ટરે તેના કર્યા હતા એવા હાલ…

Bollywood/Entertainment Breaking

એકવાર ફરીથી કાંસ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચાઓ જોવા મળી રહી છે તેના પર બોલીવુડની દરેક એક્ટર પોતાનો જલવો બતાવી રહી છે એવામાં ઐશ્વર્યા રાયની અહીં કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે હંમેશાની જેમ સુંદર સ્માઈલ આપતા જોવા મળી ફેસ્ટિવલમાં ઐશ્વર્યા પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્ય જોવા મળી.

બોલીવુડના આ કપલના લગ્ન 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા એક્ટર અભિષેકે પત્ની ઐશ્વર્યા રાયને 45 લાખ નું કિંમતી મંગળસૂત્ર પહેરાવ્યું હતું લગભગ 4 વર્ષ પહેર્યા પછી એમાં ખુબ બદલાવ કરાવી દીધૂ હતું જણાવી દઈએ અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 2007 માં થયા હતા લગ્ન દરમિયાન ઐશ્વર્યાએ ડિઝાઈનર નીતા લુલ્લાની.

ડિઝાઇન કરેલ 75 લાખની ચોખ્ખા સોનાની કાંજીવરમ સાડી પહેરી હતી ઐશ્વર્યાએ 2007 માં લગ્ન કર્યા ત્યારે ઐશ્વર્યાને અભિષેકે 45 લાખનું મંગળસૂત્ર પહેરાવ્યું હતું પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ જયારે 2011 માં પુત્રી આરાધ્યનો જન્મ આપ્યો ત્યારે 45 લાખનું મંગળસૂત્ર બહુ લાબું હોવાથી ટૂંકું કરાવી દીધું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *