એમની પત્ની એટલી સુંદર દેખાય છેકે એેશ્વરીયા રાય થી વધારે સુંદર દેખાય છે એમનું મોહક રૂપ જોઈ ને તમે પણ દીવાના થઈ જશો ટીવી ઈદ્રસ્ટી ના ફેમશ શો કપિલ શર્મા ના મંચ પર આવતા ચંદુ ચા વાળો.તેમનું પૂરું નામ ચંદન પ્રભાકર છે એ બધાને આ શૉ માં બધા ને મનોરંજન કરાવે છે.
ચંદન પ્રભાકર એમની અસલ જિંદગીમાં કિસ્મત વાળો માણસ છે જ્યા તેમને તેમના મિત્રો નો પણ ટેકો મળ્યો છે અથવા એમના પરિવાર નો ટેકો મળ્યો છે આ જ કારણ થી તે અત્યારે સોશિયલ મીડિયાના મંચ ઉપર છે જેમને મનોરંજન કરાવા ની ઘણી બધી કળા છે આપણે વાત કરીયે ચંદુ ની પત્ની ની જે હાલ માં.
સોશિયલ મીડિયામાં ચર્ચા માં છે એમની તસ્વીરો માં ચાહકો જોરદાર કોમેન્ટો કરી રહ્યા છે લોકો એવું કે છે કે ચંદુ ની પત્ની આગળ અભિનેત્રી ઓ પણ ઝાંખી લાગે.
કપિલ શર્મા શૉ માં ચંદુ તેના માટે ગર્લફ્રેન્ડ શોધતો નજર આવે છે પરંતુ તે તેમની અસલ જિંદગીમાં પરણેલા છે ચંદન પ્રભાકર ની પત્ની એવા નંદિની ખન્ના એમની તાજેતર માં ઘણી બધી તસ્વીરો વાઇરલ થઈ છે તેમની પત્ની ને આ બધા થી દૂર રાખતા નજર આવે છે જેમ કે આ શરૂવાત માં કપિલ શર્મા શૉ માં.
પહેલી વાર જોવા મળ્યા હતા ચંદુ સૂટિંગ દરમિયાન તેમની પત્ની નંદિની અને પૌત્રી ને સમય આપે છે તેમના લગન 27 એપ્રિલ 2015 માં નંદિની ખન્ના જોડે થયા હતા તેમને એક પૌત્રી છે તેનું નામ આદ્રિકા છે ચંદન પ્રભાકર અને નંદિની ખન્ના માર્ચ મહિનામાં 2017 માં અદ્રિકા ના માતા પિતા બન્યા હતા.
લોકો જુદા જુદા અનુમાન લગાવી રહ્યા છે તો ચાલો આપણે જણાવીએ કે નંદની ખન્ના એક ગૃહિણી છે અને તે ઘર પરિવાર નું ધ્યાન રાખે છે ચંદન ટીવી શૉ માં સિઝન 4 માં દેખાઈ નથી રહ્યા તેના લોકો અલગ અલગ અનુમાન લગાવે છે ચાલો આપણે તમને જણાવીએ કે કેટલાક વ્યક્તિગત કારણોસર.
ચંદન પ્રભાકર આ સિઝનમાં દેખાતું નથી ચંદન પ્રભાકર એ સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ માં એમના પરિવાર ની તસવીરો વાઇરલ કરી રહ્યા છે હાલ માં એમને એમની પત્ની અને એમની પૌત્રી ની સાથે ફોટો શેર કાર્યો હતો તે અત્યારે સોશિયલ મીડિયામાં વધારે વાઇરલ થઈ રહ્યો છે.