બોલીવુડ સુપરસ્ટાર અભિનેત્રી ઐશ્વર્યા રાય ના વાળ શું નકલી છે એ એશ્ર્વર્યા રાય પર એ આરોપ લાગ્યા હતા કે બોટોક્ષ અને ફિગર્સ બાદ તેમનો ચહેરો બદલાયો છે અને લોકો હવે તેમના વાળ પર પણ કમેન્ટ્સ કરી રહ્યા છેકે તેમના વાળ નકલીછે આ અમે નથી કહેતા પણ સોશિયલ મીડિયા પર લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે.
એશ્વર્યા રાય ખૂબ જ સુંદર છે આખી દુનિયા તેમને બ્યુટીફૂલ લેડી માની ચૂકી છે તેમને મિસ વર્લ્ડનો ખિતાબ પણ પ્રાપ્ત કરી ચૂકેલો છે પરંતુ ઘણા સમયથી ઐશ્વર્યા રાયના ફેન્સ ખૂબ જ નારાજ છે કારણકે તે છેલ્લા ઘણા સમયથી લોકોની વચ્ચે આવતી નથી અને આવેછે તો પોતાનું મોઢું સંતાડીને અથવા વાળ સંતાડીને તે મીડિયા પર પણ પોઝ આપવાથી દૂર રહે છે.
એશ્વર્યા ને ચાહકો જેવી જોવા મળે છે તેવી એશ્વર્યા ખૂબ જ ઓછી જોવા મળે છે તાજેતરમાં જ મનીષ મલ્હોત્રાએ પોતાના ઘેર પર દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં એશ્વર્યા અભિષેક બચ્ચન સાથે પહોંચી હતી જેમાં એશ્વર્યાએ ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હતો આ સમયે જે એશ્વર્યા રાય ની હેર સ્ટાઈલ હતી એ જોઈને લોકો કંટાળી ગયા હતા.
લોકોનું એમ કહેવું છેકે એશ્વર્યા રાય દરેક ઇવેન્ટમાં એક જ હેર સ્ટાઈલમાં જોવા મળે છે એમની પાસે ઘણા બધા હેર સ્ટાઈલરછે એ છતાં પણ પોતાની હેર સ્ટાઇલ ચેન્જ કરતી નથી શું મજબૂરી છે મિડલ પાર્ટીગ અને ખુલ્લા વાળમાં જ જોવા મળે છે પોતાના ગાલને થાકેલા સેમ જોવા મળતા વાળને જોઈને.
લોકોએ નક્કી કરી લીધું છેકે આ વાળ અસલી નથી આ માત્ર એક વીગ છે યુઝરે જણાવ્યું હતું કે એવું લાગે છે એશ્વર્યા રાય પહેરેલી છે કારણ કે મિડલ પાર્ટમાં વિગ માટે વપરાતો પાવડર લગાડેલો જોવા મળે છે તો ઘણા બધા યુઝરોએ માત્ર એક જ કોમેન્ટ કરી કે એશ્ર્વર્યા ટકલી થઈ ગઈછે જે બનાવટી વિગ સાફ દેખાઈ આવે છે.