બોલીવુડ અભિનેતા સલમાન ખાન અને ઐશ્વર્યા રાયની નફરત તાજેતરમાં ફરી બહાર આવીછે એ સમયથી કોઈ અજાણ નથી જ્યારે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયનુ પ્રેમ પ્રકરણ બહાર આવ્યુ હતું અને વર્ષો સુધી બંને સાથે જોવા મળતા હતા પરંતુ આ પ્રેમને નફરતની આગે બાળીને ખાખ કરી દીધો.
કોઈ કારણોસર સલમાન અને ઐશ્વર્યા બંને જુદા પડ્યા જે પછી એક વાર ફિલ્મ ચલતે ચલતે ના શૂટિંગ સેટ પર એશ્વર્યાનો હાથ પકડીને સલમાનને ઘસેટી હતી અને શાહરુખ ખાનનો કોલર પણ પકડ્યો હતો જે ઘટના એ સમયે સામે આવી હતી માત્ર શાહરૂખ નહીં પણ વિવેક ઓબેરોય સાથે પણ સલમાન ખાને ઐશ્વર્યા માટે જ.
દુશ્મની કરી હતી એશ્વર્યા રાયના એવા પણ આરોપો હતા એ સમયે એની સાથે મા!રપીટ પણ કરી હતી ત્યારબાદ ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા પરંતુ બેય વચ્ચેની નફરત આજે પણ શાંત થતી નથી તાજેતરમાં સાઉથ ફિલ્મ PS1 ના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શો મા આ ફિલ્મની તમામ ટીમ પ્રમોશન.
માટે આવી તો એશ્વર્યા રાયે આ શોમાં આવવાની ના પાડી દીધી કારણ કે હાલ ધ કપિલ શર્મા શો નું સંચાલન અને નિર્માતા સલમાન ખાનછે આ શોમાં પૈસા સલમાન ખાનના લાગેલા છે જ્યારે ધ કપિલ શર્મા શો કલર ટીવી નિર્ધારિત હતો એ સમયે અવારનવાર અભિનેત્રી એશ્વર્યા રાય જોવા મળતી હતી પરંતુ સલમાન ખાનના હિસાબે તે પ્રમોશનમાં.
ધ કપિલ શર્મા શોમાં ગેરહાજર રહી હતી વર્ષો બાદ પણ એશ્વર્યા રાયના મનમાં સલમાન ખાન પ્રત્યેનો ગુસ્સો અને નફરત અકંબધ છે જોકે અભિષેક બચ્ચન ધ કપિલ શર્મા શોમાં ઘણીવાર પોતાની ફિલ્મોને લઈને પ્રમોશન કરવા કરવા આવતા રહે છે પરંતુ એશ્વર્યા રાય હજુ પણ પોતાની નફરત ભુલાવવા માટે તૈયાર નથી વાંચક મિત્રો આ મામલે તમે શું કહેશો કોમેન્ટ જણાવી શકો છો.