Cli
અમદાવાદ, પ્રેમી અને બહેનપણી સાથે મળીને પત્નીએ પતિ નું કળશ કાઢ્યું, કુવામાં ફેંકી દીધા...

અમદાવાદ, પ્રેમી અને બહેનપણી સાથે મળીને પત્નીએ પતિ નું કળશ કાઢ્યું, કુવામાં ફેંકી દીધા…

Breaking

દેશભરમાંથી પતિ પત્નીના આડેતર સંબંધોને ઘણા બધા કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં ઘણા મામલમાં કરુણ પરીણામ આવે છે એવો જ બનાવ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં થી સામે આવ્યો છે મુળ અમરેલી ના વતની મહેશ ગોબરભાઈ પટેલ પોતાની પત્ની મીરલ ને લઈને બે બાળકો સાથે પોતાની.

સાસરી અમદાવાદ માં રીક્ષા ચલાવીને ગુજરાન કરતા હતા આ દરમીયાન મીરલ ના તેના પતિ મહેશભાઈ પટેલની જાણ બહાર અનસ ઉર્ફે લાલો મનસુરી નામના યુવક સાથે આડેતર સંબંધો હતા મહેશની જાણ બહાર તે અવારનવાર તેની બહેનપણી ખુશી સાથે લાલો મનસુરી ને મળવા જતી હતી તેના પતિની.

ગેરહાજરીમાં લાલા મનસુરી સાથે રાજસ્થાનમાં બે બાળકોને ઘેર મૂકીને ફરવા જતી રહી હતી 15 દિવસ બાદ તે ઘેર પાછી આવતા તેને મહેશભાઈ એ પોતાના પિતા ગોબર ભાઈને અમરેલી થી બોલાવ્યા હતા પરીવારજનો એ ખુબ સમજાવી પરંતુ મીરલે લાલા મનસુરી સાથે ના સંબંધો તોડ્યા નહીં અને પોતાની.

બહેનપણી ખુશી અને લાલા સાથે મળી ને મીરલે પતિ મહેશને મારી નાખવાનું કાવતરુ ઘડ્યું અને મહેશ પટેલ પોતાના બાળકો સાથે પોતાના વતન અમેરેલી જવાનો હતો એ સમયે માતા પિતા રાહ જોઈ મોડી રાત સુધી બેઠા હતા પુત્ર ના આવતા તેઓ એ પોતાની પુત્રવધુ મીરલ ને ફોન કરતા તે વિકી ગયો.

એમ જણાવી ફોન કાપી નાખતા ગોબરભાઈ પટેલ અમરેલી થી અમદાવાદ આવ્યા અને પુત્ર મહેશની શોધખોળ હાથ ધરી પોતાના વેવાઈ ના ઘેર તેઓ ગયા પરંતુ તેમને ત્યાં જવાબ ના મળતા નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરીયાદ નોંધાવતા પરીવારજનો ની બધી દલીલો સાભંડી પોલીસે લાલો મનસુરી અને.

ખુશી સાથે તેની પત્ની મીરલ ને પુછતાજ માટે બોલાવતા ગોળ ગોળ જવાબ આપતા પકડાયા પોલીસે કોલ રેકોર્ડ તપાસ કરતા શક પર લાલો મનસુરી આવતા કડક પૂછપરછ માં લાલો મનસુરી એ જણાવ્યું કે કઠવાડા ગામ રોહીતવાસ સામે ખેતરના કુવામાં મહેશ પટેલને મારી ને ફેંકી દિધો છે.

મહેશ પટેલ પોતાના પરીવાર પાસે જતો આ સમયે તેની પત્ની મીરલ અને ખુશી તેને બહાના થી લાલા મનસુરી પાસે લઈ ગઈ અને તેનું અપહરણ કરી ત્રણેયે મળીને મહેશ પટેલ ને મો!તને ઘાટ ઉતારી દીધો આ ઘટનામાં લાલા મનસુરી એ છ!રી વડે મહેશ પટેલનું ગ ળું કા!પીને કુવામાં ફેંકી.

દિધો જેમાં ખુશી અને પત્ની મીરલ નો પણ સહયોગ હતો પોલીસે મહેશ પટેલની હ!ત્યા ના કેશમા લાલો મનસુરી પત્ની મીરલ અને ખુશી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી જેલના સળીયા પાછડ આ ત્રણેય આરોપીઓને ધકેલી દિધા છે જે કેશની તપાસ ઉચ્ચતર અધિકારીઓ કરી રહ્યા છે આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *