અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર પણ તમે સમાચાર પત્રો કે સમાચાર વાંચો કે જુઓ કે તમે ન્યુઝ જુઓ તો તમને એ સૌથી અનસેફ સીટી લાગશે એનું કારણ એ કે દર બે દિવસે આવતા સમાચારો હત્યાના અસામાજિક તત્વોના આતંકના હોય છે
હજુ બે દિવસ નથી થયા અમદાવાદના પાલડી વિસ્તારની અંદર અંજલી ચાર રસ્તા પાસે એક ટોડાએ અસામાજિક તત્વોના ટોડાએ એક યુવકને માર્યો એટલી બેફામ રીતે માર્યો એને કે મરી ગયો ત્યાં એની હત્યા કરવામાં આવી અને ગઈ કાલે રાત્રે અમદાવાદમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરની હત્યા કરી દેવામાં આવી
જેનો મૃતદેહ એમની જ ગાડીની ડેકીમાંથીમળ્યો શું છે આખી ઘટના એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ અમદાવાદનો વિરાટનગર વિસ્તાર કે વિસ્તારમાં બ્રિજ પાસેથી એક મરસડીesઝ કાર મળી આવી એ મરસડીઝ કારમાં સ્થાનિકોને દુર્ગંધ આવી એટલે પોલીસને જાણ કરી પોલીસે આવીને તપાસ કરી તો એ કારમાંથી રૂમાલ મળ્યો એ કારમાંથી એક ડેડ બોડી પણ મળી એ કારમાંથી મૃતદેહ મળ્યો એ મૃતદેહ કોનો પાટીદાર અગ્રણી હિંમતભાઈ રૂડાણી જે નિકોલમાં અને નરોડા વિસ્તારમાં જેમની કન્સ્ટ્રક્શન સાઈટો ચાલે છે
એ બિલ્ડર પાટીદાર અગ્રણીની હત્યા કરી દેવામાં આવી 13 તારીખે પિતા પુત્ર વહેલી સવારે ઘરેથી નીકળે છે બંને અલગ અલગ જગ્યાઉપર કન્સ્ટ્રક્શન સાઈટ પર જાય છે બોપરે મળે છે પછી બોપર પછી એ પિતા સાથે શું થાય છે એ દીકરાને ખબર જ નથી એ આખો દિવસ એને ફોન કરે છે મોટાભાગે એવું બને છે
એમના દીકરાએ જે ફરિયાદ લખાવી છે એ પ્રમાણે કે મોટા ભાગે અમે બોપરનું ભોજન સાથે લઈએ છીએ બપોરે ફોન કર્યો ફોન સ્વીચ ઓફ આવ્યો સાંજે ફોન કર્યો ફોન સ્વીચ ઓફ આવ્યો અને એ દીકરાને ચિંતા થઈ કે આટલો લાંબો સમય સુધી તો મારા પિતા ફોન સ્વીચ ઓફ રાખતા નથી એટલે એણે સંબંધીઓને જાણ કરી ઘરે પૂછ્યું બધી જ જગ્યાએ પૂછ્યું બધી જ તપાસ શરૂ કરવામાં આવી હિંમતભાઈનો કોઈ જતો પતો ન લાગ્યો અનેએ જેટલી જગ્યા ઉપર શક્યતા હતી એ બધી જ જગ્યા ઉપર એ પોતે પણ ફરી વળ્યો પણ પિતાના સગળ ન મળ્યા એવામાં મોડી રાત્રે સ્થાનિકોએ ફરિયાદ કરી ફરિયાદ કરવાને કારણે પોલીસે તપાસ કરી અને એમાં જે ડોક્યુમેન્ટ્સને બધું મળ્યું એના આધારે ખબર પડી કે આ હિંમતભાઈ રૂડાણી છે અને એમની હત્યા કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસ પોલીસે જે કરી છે અત્યાર સુધીમાં એ તપાસ પ્રમાણે પોલીસને એવું લાગી રહ્યું છે કે પૈસાની લેતી દેતીમાં ઘટના બની છે. હાલ પોલીસે ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે
એ જે ત્રણ આરોપીઓ પકડાયા છે ઓઢવ પોલીસે હિમાંશુ ઉર્ફે રાહુલ હરીશભાઈ રાઠોડ જે અમદાવાદનાહીરાવાડી ચાર રસ્તા પાસે રહે છે પપ્પુ હીરાજી મેઘવાલ જે શિરોહી રાજસ્થાનનો છે અને ત્રીજો એક સગીર એમાં સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીને રાજસ્થાનના શિરોહી પાસેથી ઓઢવ પોલીસે પકડી લીધા છે લેવવા પાટીદાર સમાજના અગ્રણી છે હિંમતભાઈ જે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે નરોડા નિકોલ વિસ્તારમાં એમની કન્સ્ટ્રક્શનની સાઈટો ચાલે છે આ સિવાય ઠક્કર બાપા જે બ્રિજ છે એ બ્રિજ વિસ્તારની અંદર એક હોસ્ટેલ પણ સમાજના જે બાળકો છે એ ભણી શકે એમના માટે એમણે એક હોસ્ટેલ પણ બનાવી હતી
એમનું મૂળ વતન ધારી અને ધારીના અમરેલીના ધારીમાં પણ એ પોતાના વતન માટે પણ અવારનવારઅનેક પ્રકારનું યોગદાન અને સહયોગ કરતા આવ્યા છે એ બિલ્ડર જેમની હત્યા કરી દેવામાં આવી જે શહેર માટે એવું કહેવાય છે કે અહીંયા રાત્રે 2 વાગે કે 2:30 વાગે કે 3 વાગે કેચાર વાગે પણ જો કોઈ છોકરી એકલી ફરે એકલી નીકળે તો એને કોઈ જ પ્રકારનો ખતરો નથી એ જ અમદાવાદ શહેરની અંદરથી તમને દર થોડા દિવસે અસામાજિક તત્વો જાહેરમાં હથિયારો લઈને ફરતા દેખાય એ જ શહેરની અંદર પોલીસ સ્ટેશનથી 100 ડગલા દૂર તમને એક યુવકની હત્યા થયેલો મૃતદેહ મળે
એ જ શહેરની અંદર તમને દર બે દિવસે આ જ પ્રકારના સમાચારો મળે સાંભળવા માટે આજે ઘટના બની છે એ ઘટના પણ સામે આવી છે એના પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યા છે અત્યારે તો આરોપીને પકડી લેવામાં આવ્યા છે કોને આ આખું કાવતરું રચ્યું છે કોના કહેવાથી આ કર્યું છે કોની સાથે એમની દુશ્મની હતી કોની સાથે શું બબાલ માથાકૂટ થઈ હતી એ બધી જ દિશામાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે પોલીસની પ્રાથમિક તપાસ એવું કહી રહી છે કે હિંમતભાઈને પૈસાની લેતી દેતીમાં કોઈની સાથે બબાલ થઈ હશે
જેના કારણે એમની હત્યા કરી દેવામાં આવી છે. આજે ઘટના બની છે એ ન માત્ર એક પાટીદાર અગ્રણી કે ન માત્ર હિંમતભાઈ સાથે બની છે આવી ઘટના પાછલા મહિનાના તમે પન્ના ઉથલાવીને જોઈ લો અનેક પ્રકારની આવી ઘટનાઓ છે એ બની છે. અને એટલેઆ ઘટનાઓ સવાલ કરી રહી છે કે એ જે દેશનું સૌથી સુરક્ષિત અને સેફ ગણાય છે એ શહેરમાં પોલીસ ગુંડાઓને કાયદામાં કેમ નથી રાખી શકતી? આવા અસામાજિક તત્વો આવા આરોપીઓ આવા ગુનેગારો બેફામ બનીને કેમ ફરી રહ્યા છે કેમ કાયદો અને વ્યવસ્થા છે
એ જળવાઈ નથી રહી કેમ જે જગ્યા પર આવીને કે જે રાજ્ય જે શહેર માટે એવું કહેવાય છે કે આ સૌથી સુરક્ષિત છે ત્યાં જ દર બે દિવસે આવી અનસેફ ઘટનાઓ બને બને છે. નાગરિકો અસલામતીનો અનુભવ કેમ કરી રહ્યા છે? ગુનાખોરીનો ગ્રાફ કેમ વધી રહ્યો છે બાકી બધા જ શહેરો કરતાં અમદાવાદ સૌથી વધારે ચર્ચાઈ રહ્યું છે
કેમ કે અમદાવાદમાં દર બેદિવસે આવી ઘટનાઓ સામે આવે છે. અન્ય શહેરોની સરખામણીમાં અને આવી ઘટનાઓ ન આવે એવી નાગરિકો અપેક્ષા રાખી રહ્યા છે. આજે ઘટના બની છે પાટીદાર અગ્રણી લીવ સમાજના પાટીદાર અગ્રણી સાથે એ ઘટના બાબતે પોલીસનું શું કહેવું છે એ સાંભળીએ. આજ રોજ ઓઢો પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિરાટનગર બ્રિજ છે વિરાટનગર બ્રિજની નીચે એક ગાડીમાં ડેડ બોડી મળી છે
એવું રાત્રે અમને જાણ થતા તાત્કાલિક જ ઓઢો પોલીસ સ્ટેશનની તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાસ્થળે ચેક કરતા એક મરસડીઝ ગાડી હતી મરસડીઝ ગાડીની ડેકીમાં એક બિલ્ડર છે જેનું નામ છે હિમતભાઈ રુદાણી જેની ડેડબોડી અંદર પડેલી હતી અને જેમને ચપ્પુના ગાળ મારી મૃત્યુ નીપજાવેલ તેઓ પ્રાથમિક તપાસને ધ્યાનમાં આવેલું છે. જે બાબતે આગળ એમના જે દીકરા છે એમના દીકરાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી ચાલુ છે સર આ જે ધવલ મૃતકના દીકરા છે એમને સાથે કોઈ કન્સ્ટ્રક્શનમાં અંગોની કોઈ અદાવત પ્રાથમિક તપાસમાં આવેલી છે હાલમાં એ લોકોની કેટલી કન્સ્ટ્રક્શન સાઈટ ચાલે છે
એ લોકોની કોની કોની જોડે વિવાદ હતો શું હતો શું તમામ એંગલથી પોલીસ તપાસ કરી રહી છે અને તપાસના આધારે જે પણ સસ્પેક્ટ લાગશે સસ્પેક્ટ લોકોની પણ પોલીસ અત્યારે પૂછપરસ કરી રહી છે જેથી ગુનાનુંકોણ અંજામ આપે છે તેને હું સુધી પહોંચી શકાય સર ફરિયાદ ફરયાદી જે છે ઘરના પરિવારના એમનું શું કહેવું છે ક્યારથી ઘાયલ હતા જે ફરિયાદી છે ફરિયાદીનું એવું કહેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા
ત્યારબાદ એમની કોઈ સાઈડ ઉપર ગયેલા અથવા તો એમને કોઈ નવા બંગલા બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા અને જે એમનો દીકરા છે એમને છેલ્લે એમણે 11 વાગ્ે એમને રિંગરોડની આજુબાજુ જોયેલા હતા કઈ દિશામાં તપાસ કરવામાં આવેલી છે
આગળ જે સવારથી ક્યાં ક્યા હતા એમને કોઈની જોડે દુશ્મન અડધી કે કેમ એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે અમારી અલગ અલગ ટીમોકામે લાગી ગઈ છેલ્લે ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એ તમામ તપાસ કરીને એમને કોની જોડે શું ઝગડો હતો અને કોણે આ એમને મારીને અહયા મૂકી ગયો છે એ બાબતે પોલીસ તપાસ કરે અપેક્ષા રાખીએ કે જે દરજ્જો અમદાવાદ શહેરને મળ્યો છે અમદાવાદ સૌથી સુરક્ષિત શહેર એવું કહેવાયું છે દેશમાં સૌથી સુરક્ષિત માનવામાં આવે છે જ્યાં એવું કહેવાય છે
કે કોઈપણ પ્રકારનો ભય નાગરિકોને નથી એ જ શહેરમાં નાગરિકો રોજ ભઈના ઓથાર નીચે ઘરેથી બહાર નીકળે છે કે ક્યારે શું થઈ જાય એની ખબર નથી અને એ શહેરની અંદર અપેક્ષા રાખીએ કે નાગરિકો એ શાંતિ સલામતી અને સુરક્ષાનો અનુભવ કરી શકે ગુનેગારો છેએમાં ભય પોલીસ ઉત્પન્ન કરી શકે એમને કાયદાની ભાષા પરિભાષા બહુ જ સારી રીતે પોલીસ શીખવાડી શકે એ અપેક્ષા સાથે તમે આ ઘટના પર શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો