રાધેમા એક એવા વ્યક્તિ છે જેઓ અત્યારના દિવસોમાં ખબરોમાં બન્યા રહે છે રાધેમા ને લોકોએ સંત જોહર કર્યા હતા પરંતુ શું તમે એમના પરિવાર વિશે જાણો છો એમનો એક પુત્ર છે જેઓ એક્ટર છે અને આવનારા દિવસોમાં ઓટિટિમાં ડેબ્યુ કરવા જઈ રહ્યોછે હા મિત્રો રણદીપ હુડા સાથે રાધેમાનો પુત્ર હરજીન્દર સિંગ જોવા મળશે.
રાધેમાંને કોઈ ન ઓળખે એવું ન બને દુનિયામાં એમના કરોડો લોકો ફોલોવર છે પરંતુ ઓછા લોકો જાણતા હશે કે રાધેમાનો એક પુત્ર પણછે જે બોલીવુડમાં પણ જોવા મળી ચુક્યો છે તેઓ બોલીવુડની ડ્રિમ ગર્લ અને આઈએમ બન્ની જેવી ફિલ્મોમાં જોવા મળી ચુક્યો છે રાધે માના પુત્રનું નામ હરજિંદર સિંહ છે અને તેઓ આવનારા સમયમાં.
ઇન્સ્પેક્ટર અવિનાશ નામન વેબસીરીઝમાં બૉલીવુડ એક્ટર રણદીપ હુડા સાથે જોવા મળશે આ સિરીઝમાં તે મહત્વના રોલમાં જોવા મળશે હરજીન્દરના પણ ખુબ ફોલોવર છે જ્યારથી લોકોને આ વાતની ખબર પડી છેકે હરજીન્દર વેબસીરીઝમાં જોવા મળશે ત્યારથી તેઓ એ વેબ સિરીઝમાં જોવા માટે ઉત્સુક છે.