Cli
બ્રહ્મસ્ત્ર ફિલ્મ જોઈને દૂધનું દૂધ થયું અને પાણીનું પાણી, જાણો લોકોએ ફિલ્મ પર શું પ્રતિક્રિયા આપી...

બ્રહ્મસ્ત્ર ફિલ્મ જોઈને દૂધનું દૂધ થયું અને પાણીનું પાણી, જાણો લોકોએ ફિલ્મ પર શું પ્રતિક્રિયા આપી…

Bollywood/Entertainment Breaking

તાજેતરમાં બોલિવૂડ ની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રીલીઝ થઇ છે જેની ચાહકો ઘણા સમયથી રાહ જોતા હતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાની આ ફિલ્મ ને લઈ ખુબ ઉત્સાહિત હતા જ્યારે ઘણા સમયથી બોલિવૂડ ની ફિલ્મો ને બોયકોટ પણ કરાઈ રહી છે તેના વચ્ચે બ્રહ્માસ્ત્ર ગઈકાલે રીલીઝ થઇ ત્યારે ઘણા બધા લોકો એ.

રીવ્યુ આપ્યા વાઈરલ આ વિડીઓ માં પૂછવામાં આવે છે આપને આ ફિલ્મ કેવી લાગી તો એક છોકરીને પૂછ્યું તો એમને કીધું કે ફિલ્મ માં રણબીર અને આલિયા ની જોડી ખુબ સરસ લાગે છે ફિલ્મનું સંગીત કહાની અને પાત્રો ખુબ સરસ છે જ્યારે બીજા વ્યક્તિને પૂછવામાં આવ્યુ ત્યારે એને કહ્યું કે ફિલ્મની કહાની સારી નથી.

મ્યુઝિક પણ સારું નથી અમિતાભ બચ્ચન પોતાના રોલ માં ફિટ નથી ત્રીજી વ્યક્તિને પૂછવામાં આવ્યું એને ફિલ્મને ખુબ સરસ જણાવી સાથે રણબીર અને આલિયા ની જોડીને પણ ખૂબ વખાણી અને ફિલ્મના મ્યુઝિક અને ફિલ્મ મેકરો એ જે સાત વર્ષ થી ભારતીય કલ્ચર ઉપર કામ કરી રહ્યા હતા એ લોકોના વખાણ કર્યા.

અને કહ્યું કે બાયકોટ એટલે શું ભારતીય મેકરો જે ફિલ્મોને બનાવવા માટે સાત સાત વર્ષ સુધી પ્રયત્ન કરે છે અને કરોડો રૂપિયા નો ખર્ચ કરેછે એ લોકોના સપના ઉપર પાણી ફેરવીને તમને શું મળેછે શું તમે હોલિવૂડની ફિલ્મો નથી જોઈતા એ એક્ટરો શું મા!સ નથી ખાતા ખાવું ન ખાવું એ વિષય ઉપર બોય કોટ કરવું યોગ્ય નથી.

અને સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મ ની કહાની ભારતીય ફિલ્મોમાં ખૂબ સારી અને કહાની મા અમિતાભ બચ્ચન આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના અભિનય ને પાત્રમાં રીતે સુડોળ રીતે નિભાવી રહ્યા છે એવું પણ જણાવ્યું રિવ્યુમાં 10 લોકોમાંથી એકાદ બે લોકોને કમેન્ટ્સ નેગેટિવ તો ઘણા બધા લોકોએ આ ફિલ્મ ને ખૂબ સારી કહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *