Cli

વહુ ઐશ્વર્યા રાય બાદ હવે અમિતાભ બચ્ચનને આવશે આફત…

Bollywood/Entertainment Breaking

પનાવા પેપર લીકમાં ઐશ્વર્યા રાય બાદ હવે સસરા અમિતાભ બચ્ચનની પણ મુશ્કેલીઓ વઘી શકે છે ગઈ કાલે ઐશ્વર્યથી ઇડીએ સાત કલાક સુધી પુછતાજ કરી હતી ઇડી અધિકારીઓએ ઐશ્વર્યાને બહુ સવાલ પૂછ્યા હતા પરંતુ સાંજ થતાંજ આ મુદ્દો રાજકીય બની ગયો હતો ઐશ્વર્યની સાસુ સંસદ જયા બચ્ચને સંસદમાં હંગામાનો મચાવી દીધો હતો.

ત્યાં સુધી કે જ્યાં બચ્ચને સરકારને શ્રાપ પણ આપી દીધો પરંતુ જયાના હંગામાથી ઇડીને કોઈ ફર્ક પડ્યો નથી ગયા મહિને આ મામલે અભિષેકથી પુછતાજ થઈ હતી દૈનિક ભાસ્કરના સૂત્રોની માનીએ તો હવે ઇડી બચ્ચનને પુછતાજ માટે બોલાવી શકે છે આરોપ છેકે અમિતાભનું વિદેશોમાં પડ્યું કાળું નાણું છુપાવવા માટે ચાર મોટી કંપનીઓના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.

જેમાંથી ત્રણ કંપનીઓ બહામાસમાં હતી અને એક બ્રિટિશ વર્જન આઇસલેન્ડમાં રજીસ્ટર હતી આ કંપનીઓ 1993 આસપાસ બનવવામાં આવી હતી પનાવા પેપરમાં જણાવ્યું હતું કે આ કંપનીઓની વેલ્યુ કેટલાક હજાર ડોલરની હતી પરંતુ જે કારોબાર કરી રહ્યા હતા તે કરોડોના ડોલરમાં કારોબાર હતો.

અમિતાભ બચ્ચને તેની પહેલા ચોખવટ કરી ચુક્યા હતા તેમને કહ્યું હતું તેઓ ક્યારેય આવી કંપનીઓ ના ડાયરેક્ટર બન્યા જ નથી જેનો રિપોર્ટમાં દાવો કર્યો હતો તે તમામ ખોટો છે અત્યારે તો બધાની નજરો એના પર ટકી છેકે ઇડી ક્યારે અમિતાભ બચ્ચનને પુછતાજ માટે તેમની ઓફિસે બોલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *