એક ટિક્ટોક સ્ટારને સલમાન બનીને રોડ પર અભદ્ર વર્તન કરવું ભારે પડી ગયું છે પોલીસ લાંબા સમયથી આને ગોતી રહી હતી અને આખરે તેના પર યોગીની પોલીસનો દંડો ચાલ્યો અને તેને જેલમાં નાખી દીધો આ ટિક્ટોકરનું નામ આઝમ અંસારી છે આઝમ એટલો લોકપ્રિય છેકે ઇન્સ્ટાગ્રામ પર એને 77 હજારથી પણ.
વધુ ફોલોવર છે જયારે યુટુબમાં પણ આને ફોલોવ કરનારની સંખ્યા એક લાખ સીતેર હજાર છે તમે એ વાતથી અંદાજ લગાવી શકો છોકે આ કેટલો લોકપ્રિય છે આઝમ લખનઉમાં રહે છે અને અત્યારના દિવસોમાં તે ઉઘાડા થઈને વિડિઓ બનાવે છે ક્યારે આ રે!ડ લાઈટ પર ઉઘાડો થઈને નાચવા લાગેછે તો ક્યારેક.
ટ્રાફિક પોલીસ વચ્ચે ઉઘાડો થઈને ફરવા લાગે છે ખુદને બીજો સલમાન બતાવનાર આઝમ લખનઉમાં અહીં ત્યાં ઉભા રહીને જેવા તેવા ન શોભે તેવા વર્તન કરતો વિડિઓ બનાવે છે પોલીસની કેટલાય દિવસથી આના પર નજર હતી પછી આઝમે એક એવી હરકત કરી દીધી કે પોલીસે એને દબોચી લીધો ન્યુઝ એજન્સી ANI મુજબ પોલીસે.
આઝમને પબ્લિક પ્લેસમાં સિગરેટ પીવાના ગુ!નામાં ધરપકડ કરી છે અત્યાર સુધી પોલીસ આ રીતે પબ્લિક પ્લેસમાં સિગરેટ પીવા વાળાને પકડીને ચલણ કાપતી હતી પરંતુ પોલીસે આઝમને સીધો જેલમાં મોકલી દીધો પરંતુ કેટલાય લોકોનું કહેવું છેકે પોલીસ આઝમની ગંદી હરકતોથી કંટાળી ગઈ હતી એટલે એમને મોકો મળતા કાર્યવાહી કરી દીધી.