Cli
ત્રણ વર્ષ પછી પોતાના વિદેશી પતિ સાથે પ્રિયંકા ચોપડા ભારત આવી, પરંતુ જોવો તો ખરા...

ત્રણ વર્ષ પછી પોતાના વિદેશી પતિ સાથે પ્રિયંકા ચોપડા ભારત આવી, પરંતુ જોવો તો ખરા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ માંથી હોલિવૂડ માં પોતાનો શાનદાર અભિનય કરનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા 3 વર્ષ બાદ ભારત પરત ફરી રહી છે પ્રિયંકા ચોપરા તેની પુત્રી માલતી મેરી જોનાસ અને પતિ નિક જોનાસ સાથે પહેલીવાર તેના ઘરે આવી રહી છ થોડા સમય પહેલાજ અભિનેત્રી પ્રિયંકાએ પોતાનો ઉત્સાહ જણાવતા તેણે સોશિયલ.

મીડિયા પર ફેન્સ માટે એક તસવીર પણ શેર કરી હતી તસવીરમાં તેના બોર્ડિંગ પાસને શેર કર્યો હતો કેપ્સનમા પ્રિયંકા ચોપરાએ લખ્યું હતું કે હું હવે 3 વર્ષ પછી ઘરે જઈ રહી છું સોસીયલ મિડીયા પર આ તસવીરો પર ખુબ જ પ્રતિક્રિયા સામે આવી હતી આ વચ્ચે ગત રાત્રીએ મુંબઈ એરપોર્ટ પર પ્રિયકા ચોપરા પોતાના વિદેશી પતિ.

નિક જોનાસ અને પુત્રી સાથે સ્પોટ થઈ હતી તે બ્લુ આઉટફીટ માં ખુબજ સુંદર લાગી રહી હતી તેને ગેટ પર જોતાજ ચાહકો મોટી સંખ્યામાં સીટી મારી પીસી પીસી ની બુમો પાડીને તેનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા તેની એક ઝલક મેળવવા પડાપડી થતી જોવા મળી હતી પ્રિયંકા એ ફ્લાઈગ કીસ આપીને પોતાના ચાહકોને ખુશ કરી દિધા હતાં.

પેપરાજીને અને મિડીયા ને પણ પ્રિયકાએ હાથ હલાવીને પોઝ આપ્યા હતા બોલ્ડ અને ગ્લેમર લુક માં પ્રિયંકા ચોપરા હંમેશા સોશિયલ મીડિયા પર હાઈલાઈટ રહે છે તેને 2018 માં જોધપુર ઉમેદ ભવન પેલેસ માં નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા અને 2022 માં સેરોગેસી ની મદદથી માં બની હતી તેને બોલીવુડ ને અલવીદા કહીને.

હોલીવુડ ટીવી શો સાથે ફિલ્મો માં હાથ અજમાવ્યો હતો તેમાં તે ખુબ સફળ રહી હતી તે આજે હોલિવૂડ માં એક માત્ર સફળ ભારતિય અભિનેત્રી છે જે પોતાના બોલ્ડ અને ગ્લેમર અંદાજ સાથે છવાયેલી રહે છે આ દિવસો માં તે પોતાના પરીવારને મળવા ખુબ ઉત્સાહિત છે અને તે પોતાના પરીવાર સાથે ભારત આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *