જવાનીના જોશમાં આજ્કાલના યુવાનો ઘણીવાર પોતાના હોશ ખોઈ બેસે છે ક્યારે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેછે એવું જ કંઈક થયું આ યુવક પર જેણે યુવતીથી મિટિંગ ફિક્સ કરીને રાતે 1 વાગે યુવતીના ઘરે મળવા પહોંચી જાય છે આજકાલ સોસીયલ મીડિયામાં કેટલીયે યુવક યુવતીથી વાતો થતી હોય છે અને મળવા સુધી વાત આવી જાય છે.
એવુજ કંઈક આ યુવકને સોસીયલ મીડિયામાં એક યુવતીનો મેસેજ આવ્યો યુવક ખુશ થઈ ગયો કંઈ જાણ્યા જોયા વગર રાત્રે એક વાગે યુવતિના ઘરે મળવા પહોંચી ગયો જ્યાં એક સુંદર યુવતીએ તેનું વેલકમ કર્યું રિવાજ મુજબ બધું શરૂ થવાનું હતું ને ત્યાં બે અન્ય યુવકો આવી ગયા અને યુવકને જબરજસ્તી પકડીને બાંધી દીધો.
આ ઘટના ન્યુયોર્કના મેનહટ્ટન શહેરની છે યુવકને કિ!ડનેપ કરીને તેને ટોર્ચર કરવા લાગ્યા ત્યાં સુધી કે યુવકના ભાઈ સાથે વિડિઓ કોલમાં વાતચીત દરમિયાન ચા!કુથી વાર કર્યું અને આખરે 76 લાખની ખં!ડણી માંગી ઘટનાને 24 કલાકલાં એ શખ્સને ગોતી કાઢ્યો તેને બાંધીને એક વાન પાછળ અધમુવો કરીને રાખેલ હતો.
ભોગ બનનાર યુવક અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જયારે આરોપી યુવતી સહિત અન્ય 2 યુવકોની ધપક્ડ કરવામાં આવી છે યુવતીનું નામ વેલેરી રોઝારિયો છે અને જે ત્રણે આરોપી પર પોલીસે અ!પહરણ હ!ત્યાના અને ખં!ડણી મામલે કેસ નોંધ્યો છે યુવતીની ઉંમર 22 વર્ષની હોવાનું જણાવાયું છે