Cli
લગ્ન બાદ ફરહાન અખ્તરની દુલ્હને કપડાં વગર આપવું પડ્યું સબૂત, પૂછવામાં આવ્યા અજીબો ગરીબ સવાલ...

લગ્ન બાદ ફરહાન અખ્તરની દુલ્હને કપડાં વગર આપવું પડ્યું સબૂત, પૂછવામાં આવ્યા અજીબો ગરીબ સવાલ…

Bollywood/Entertainment Breaking

મિલ્ખા સિંહ નું પાત્ર નિભાવીને લોકોમાં ખુબ લોકપ્રિય બનેલા ફરહાન અખ્તર અત્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા એક્ટર છે એમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે એમના એકટિંગ ને ફેન્સ ખુબ દીવાના છે તેઓ કંઈક ને કંઈક કારણોસર દરરોજ મીડીયમાં હેડલાઈન્સમાં રહે છે.

એક્ટર ફરહાન અખ્તર ક્યારેક તેમની લવ લાઈફના કારણે ચર્ચામાં રહેછે તો ક્યારેક તેમની પોસ્ટને કારણે પરંતુ આ વખતે તેઓ અત્યારે ચર્ચામાં આવવા પાછળનું કારણ તેમની પત્ની શિબાની દાંડેકર છે અને અત્યારે હાલમાં જ પત્ની શિબાનીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે શિબાની દાંડેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અહીં ફરહાન એન્ડ શિવાનીની સાથે એક તસ્વીર સામે આવી હતી જેમાં શિવાની નું મોટું પેટ બતાવી રહ્યું હતું કે તેઓ પ્રેગ્નેટ તેના બાદ તેના કેટલાક ચાહકોએ તેના પર સવાલ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.

ફેન્સ પૂછી રહ્યા હતાકે શું તેઓ ગર્ભવતી છે હવે આ બધા સવાલો બાદ શિવાની દાંડેકરે બધાને જવાબ આપતા એક તસ્વીર શેર કરી છે જેમાં જોઈ શકાય છેકે તેણીએ શોર્ટ કપડાં પહેરેલા છે અને કીડીઓ પણ નાના, રખડતા જીવો છે. જેમણે તાજેતરમાં જવાબ આપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *