શાહરુખ ખાનના પુત્ર આર્યનને ધરપકડ કરવાની કિંમત સમીર હજુ ચૂકાવી રહ્યા છે એનસીબીના જનરલ ડાયરેક્ટર પદના પરથી વિદાય થયા બાદ હવે સમીરની એમની રેસ્ટોરેન્ટનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે વાનખેડેનો પરિવાર નવી મુંબઈ એરિયામાં સદગુરુ ફેમિલી બાર અને અને રેસ્ટોરેંટ ચલાવે છે.
ગયા દિવસોમાં નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે સમીરે પોતાની ઉંમરની ખોટી જાણકારી આપીને આ બારનું લાયસન્સ મેળવ્યું હતું જયારે આ લાયસન્સ સમીર વાનખેડેને આપવામાં આવ્યું ત્યારે તેઓ સગીર હતા નવાબની ફરિયાદ બાદ તેની તપાસ થઈ અને એ આરોપ સાચો નીકળ્યો જેના બાદ આજે થાણે ના કલેક્ટરે.
આ બારનું લાયસન્સ રદ કરી દીધું આ રેસ્ટોરેંટ છેલ્લા 24 વર્ષથી ચાલી રહ્યું હતું જેના લીધે વાનખેડે પરિવાર સિવાય બીજા કેટલાય લોકોનું ઘર ચાલે છે લાયન્સ રદ થયા બાદ હવે વાનખેડેની ફેમિલીએ કોર્ટનો રસ્તો પકડ્યો છે પરંતુ અહીં વાનખેડે સાથે આ બધી પનોતી આર્યન ખાનની ધરપકદ બાદ લાગી છે તેના પહેલા એમને.
શુશાંતસિંહ રાજપૂત કેસથી કેટલીયે એક્ટરથી પુછતાજ કરી હતી પરંતુ ત્યારે એમને આવો કોઈ સામનો નતો કરવો પડ્યો પરંતુ શાહરૂખના પુત્ર સામે હાથ લગાવતા જ સમીર વાનખેડે સામે પુરી ફોજ આવી ગઈ આ કેસથી જેટલું નુકશાન શાહરુખ ને નથી થયું તેનાથી કેટલુંયે વધારે નુકશાન વાનખેડેને થઈ રહ્યું છે.