બૉલીવુડ સ્ટાર વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન થયા બાદ ફેનને 2022માં વધુ કેટલાય કપલના એક થવાનો ઇન્તજાર છે એવામાં બોલીવુડના એક વધુ સ્ટાર કપલ લગ્ન કરવાની તૈયારીમાં છે જણાવી દઈએ તેઓ બીજું કોઈ નહીં પરંતુ બૉલીવુડ સ્ટાર ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છે ફરહાન અખ્તર.
અને શિવાની દાંડેકરે આખરે પોતાના સબંધને આગળ વધારવાનો ફેંશલો કરી લીધો છે પિંક વિલાની એક રિપોર્ટ મુજબ આ સ્ટાર કપલ 21 ફેબ્રુઆરીએ મુંબઈની પોતાના લગ્નની નોંધણી કરાવશે એટલે કે લગ્ન પ્રસંગો પહેલા આ સ્ટાર કપલ કોર્ટ મેરેજ કરશે સૂત્રો મુજબ બંને બહુ સમયથી એક બીજા.
સાથે સંબંધમાં છે અને બંનેના લન બહુ જલ્દી થઈ શકે છે તેઓ છેલ્લા કેટલાક સમયથી લગ્નના પ્લાનિંગની ચર્ચા કરી રહ્યા છે બંને આ સંબંધને આગળ લઈ જવાનો ફેંશલો કરી લીધો છે 21 ફેબ્રુઆરીએ એમના સબંધમાં નવો વળાંક આવશે એજ એવો દિવસ છે અહીં એજ એવો સમય હશે જ્યાં બંને એક થવાની કસમો ખાશે.
ખબરોની માનીએ તો ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ડેટ કરી રહ્યા છે તેઓ સોસીયલ મીડિયામાં પણ એકબીજાને પ્રેમ બતાવવાનો મોકો ક્યારેય નથી છોડતા ફેનને આ જોડી ખુબજ પસંદ આવી રહી છે અને બંનેના લગ્ન થતા જોવા માટે પણ ફેન બહુ ઉતાવળા છે મિત્રો તમારે શું કહેવું છે બંનેના લગ્ન પર.