સોશિયલ મીડિયા પર લોકો પોતાની લાગણીઓ ને અભિવ્યક્ત કરતા જોવા મળે છે પરંતુ ઘણા યુઝરોને બોલીવુડ સ્ટાર કીડ ને અનુસરવા ખૂબ જ પસંદ હોય છે સ્ટારકિડ ની ઘણી બાબતો ચાહકો જાણવા ખૂબ આતુર રહેછે આ વચ્ચે બોલીવુડ અભિનેતા આમિર ખાનની દીકરી ઈરાખાન જે સોશિયલ મીડિયા પર ખૂબ ફેન.
ફોલોવિંગ ધરાવે છે લાખો લોકો એને ફોલોવ કરે છે તાજેતરમાં જ એની સગાઈ થઈ હતી અને એને પોસ્ટ ઈન્સ્ટ્રાગ્રામ માં કરતા જણાવ્યું હતુંકે તે ખૂબ હેવી ફીલિંગ કરી રહી છે તેને એક પોસ્ટમાં લખ્યું છેકે હું હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાને સ્ટોક કરતી આવી છું મારું ઈન્સ્ટ્રાગ્રામ આ પહેલા ખૂબ કુલ હતું પરંતુ હવે તે હેવી બની ગયુંછે આ દિવસોમાં સારું અનુભવી રહી નથી.
જોહું કોઈ સારી કામગીરી મજાક મસ્તી પણ કરું છું તોતે ઈન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ નથી કરી શકતી જે એક રીતે સારુ પણ છે પરંતુ હું કુલ આને મસ્તી કરતી દેખાવા માગું છું પણ છેલ્લા કેટલાક દિવસોથી આ નથી કરી શકતી આમીર ખાન ની દિકરી ઈયા ખાનને તાજેતરમાં એમના જીમ ટ્રેનર નુપુર શિખરે એ પ્રપોઝ કર્યું હતું અને ઈયા ખાન પણ.
એને ખૂબ પ્રેમ કરતી હતી આ બાબતની જાણ આમીરખાન ને થતાં એમને બંનેની સગાઈની મંજૂરી પણ આપી દિધી હતી આ વચ્ચે એમની સગાઈ થઈ છે ઈયા ખાન સોશિયલ મીડિયા પર પોતાની લાગણીઓ ને અવારનવાર અભિવ્યક્ત કરતી જોવા મળે છે લોકો પણ એને ખૂબ પસંદ કરે છે.