સાઉથની સ્ટાર સામંથા રૂથ પ્રભુએ ગયા દિવસોમાં નાગા અર્જુનના પુત્ર અને સાઉથના એક્ટર નાગા ચૈતન્ય સાથે છુટાછેડા લીધા હતા આ સ્ટાર કપલ અલગ થયા તેનું દુઃખ ફેન્સને આજે પણ છે પરંતુ પોતાના છૂટાછેડા બાદ સામંથા જલ્દી પાછી ફરતી જોવા મળી રહી છે છૂટાછેડાના થોડા સમય બાદ સામંથા હવે પોતાના.
કામમાં વ્યસ્ત થઈ રહી છે હાલમાં સામંથા આંધ્રપ્રદેશના નાલગોંડામાં જોવા મળી હતી જ્યાં સામંથા લાલા સાડીમાં જોવા મળી હતી આ દરમિયાન સામંથાએ લોકોનું દિલ જીતી લીધું હતું હકીકતમાં સામંથા અહીં એક સ્ટોરના ઓપનિંગમાં પહોંચી હતી જ્યાં એક્ટરે લાલ રંગની સાડી પહેરેલ જોવા મળી હતી સામંથાએ.
લોકોને બે હાથ જોડીને નમસ્કાર કર્યા અને હાથ ઊંચા કરીને અભિવાદન ઝીલ્યું હતું અહીં છૂટાછેડા બાદ સામંથા પહેલી વાર પારંપરિક સાડીના ડ્રેસમાં જોવા મળી હતી સામંથાની આ તસ્વીર સોસીયલ મીડિયામાં આવતા વાઇરલ થઈ ગઈ હતી તેમને આ તસ્વીર ફેન્સ દ્વારા ખુબજ પસંદ કરવામાં આવી રહી છે.