Cli

સિંગર કેકેના નિધન બાદ એમના માથા અને ચહેરા પર થી મળી આવ્યા શંકાસ્પદ ચોટના નિશાન પોલીસે કરી ફરિયાદ…

Bollywood/Entertainment Breaking Story

મશહૂર સિંગર કેકેના નિધન પર એક ચોંકાવનાર ખુલાસો થયો છે પોલીસ સૂત્રોની મળેલ જાણકારી મુજબ કેકેના મોઢા અને માથા પર ચોટના નિશાન જોવા મળ્યા છે આજતકની ખબર મુજબ કેકેના શરીર પર ચોટના નિશાન જોવા મળ્યા અને આ ખબરે બધાને ચોંકાવીને રાખી દીધા છે કોલકતામાં એક શો દરમિયાન.

કેકેની તબિયત અચાનક બગડી અને હોટેલ પહોંચતાજ એમના માથામાં તેજ દુખાવો ઉપડ્યો બતાવાયું કે હોસ્પિટલ લઈ જતા સમયે એમનું દુઃખદ નિધન થયું હોસ્પિટલમાં ડોક્ટરોએ એમને મૃત જાહેર કરી દીધા પરંતુ હવે પોલીસ સુત્રોથી ખબર આવી છેકે કેકેના શરીર અને માથા પર કંઈક વાગેલાનું નિશાન મળી આવ્યુ છે.

પોલીસે આ મામલે અસામાન્ય મોતની ફરિયાદ દાખલ કરી લીધી છે પોલીસે હવે હોટલ સ્ટાફ અને શોના આયોજકો સાથે પુછતાજ કરશે શોનો એક વિડિઓ સામે આવ્યો છે જેમાં કેકે ખુબ પરેશાન અને સારું ન હોય તેવા નજરે આવી રહ્યા છે તેઓ વારંવાર પોતાનો પરસેવો લૂછી રહ્યા છે શોના ખરાબ મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે.

આરોપો છેકે આ અવ્યવસ્થા ને કારણે ભીડ પર સ્પ્રે પણ કરવામાં આવ્યો હતો શોમાં ભીડ જરૂરત કરતા વધારે થઈ ગઈ હતી જેના કારણે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો કેકેએ ત્યારે વધુ ગરમીને લઈને કહ્યું પણ હતું પરંતુ આયોજકોએ તેના પર ધ્યાન ન આપ્યું અત્યારે તો પોલીસે પોસ્ટમર્ટન રિપોર્ટની રાહ જોઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *