તમે જે અત્યારે જોઈ રહ્યા છો તેવું તમે પહેલા જોયું હશે કે નહીં તેના વિશે ક્યારેય સાંભળ્યું હશે ફોટોમાં જોવા મળી રહેલ વ્યક્તિ હકીકતમાં એક રે!પર ગાયકનો મૃતદેહ છે અમેરિકાના મશહૂર રે!પર સિંગર ગોનિયોને ગો!ળીથી વધીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો તેના બાદ ગોનિયોના કેટલાક સાથીઓએ.
વૉશિન્ગટનના વીલ નાઈટ લકબમાં ગોનીયોના મૃતદેહને આ રીતે ઉભો કર્યો અને મ્યુઝિકલ રીતે તેને શ્રદ્ધાંજલિ આપી આ દુનિયાનો પહેલો એવો મામલો સામે આવ્યો છે જેમાં નાઈટ કલકબમાં કોઈ કોઈના નિધનનું દુઃખ બતાવામાંઆવ્યું છે ગોનિયોના મૃતદેહને આ રીતે તૈયાર કરવામાં આવ્યો જે રીતે.
તેઓ જીવિત હતા ત્યારે રહેતા હતા અહીં જોવા મળી રહ્યું છેકે ચશ્મા પહેરેલ છે ઘડિયાળ પહેરેલ છે અને ચેન પણ પહેરેલ છે મતલબ પુરી રીતે એમને સજાવી દેવામાં આવ્યા છે પરંતુ આ વિડિઓ સામે આવ્યા બાદ ગોનિયોના ફેન્સ ભ!ડકેલા છે ગોનીયોને રિલેન્ટના ડિસ્ટ્રેક હાઈટમાં ગો!ળીઓથી વીંધી દેવામાં આવ્યો હતો.
જેના બાદ તેની નિધન થઈ ગયું અમેરિકામાં આજે પણ સિંગરો વચ્ચે વિવાદ થતો રહે છે પરંતુ ગોનિયોના મૃતદેહને આ રીતે અપમાન કરવા વાળ સામે હજુ સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા પરંતુ આ વિડિઓ સામે આવતા જ પુરી દુનિયામાં સનસની મચી ગઈ છે સાથે સવાલ ઉભા થયા છેકે નિધન પછી કોઈ સાથે આવી હરકર કરવી વ્યાજબી છે.