શુશાંતસિંહ રાજપૂતના નિધનના પુરા 2 વર્ષ બાદ રિયા ચક્રવર્તી આજે પોતાના કામ પર પછી ફરી છે પોતાની વાપસીથી એટલી ખુશ છેકે એમની ખુશી છૂપાયે નથી છુપાઈ રહી કામ પર પાછા ફર્યા સાથે રિયા જોડે એ વસ્તુ થઈ રહ્યું છે જે શુશાંતના નિધન સમયે થયું હતું અને એ બધી વાતોથી રિયાને ઈમોશન પણ કરી દીધી છે.
રિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં એ વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ સ્ટુડીઓમાં ગીત ગાઈ રહી છે રિયા વિડીઓમાં ખુબજ ખુશ લાગી રહી છે પરંતુ એ વિડિઓ સાથે એમણે જે કેપશન લખ્યુંછે એ બહુ ઈમોશનલ છે રિયાએ લખ્યું કે કાલે હું 2 વર્ષ બાદ કામ પર પાછી ફરી એ લોકોનો ખુબ આભાર જેઓ.
મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા રહ્યા ફરક નથી પડતો સુછે સૂરજ હંમેશા ચમકે છે ક્યારેય હાર ન માનતા રિયા છેલ્લી વાર 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ચહેરેમાં જોવા મળી હતી પરંતુ આ ફિલ્મનું શૂટિંગ શુશાંતના નિધન પહેલા થયું હતું બસ કો!રોનાને કારણે એ ફિલ્મને રિલીઝ કરી ન હતી એ સમયે શુશાંતનું.
નિધન થઈ ગયું અને રિયા એ કેસમાં ફસાઈ ગઈ એ કેસને લઈને રિયાને લગભગ 2 મહિના જેલમાં પણ રહેવું પડ્યું રિયા પર ગંભીર આરોપ લાગ્યા હતા અત્યારે તો રિયા પર કેસ ચાલી રહ્યો છે પરંતુ કેસ કમજોર પડતાજ રિયા પાછી કામમાં ફરી છે પરંતુ અત્યારે રિયાનું આ રેકોર્ડિંગ ક્યાં પ્રોજેક્ટ પર ચાલી રહ્યું છે તેના વિશે હજુ કોઈ સામે આવ્યું નથી.