Cli
સલમાન ખાન હવે શાહરુખ બાદ બચાવશે આમિર ખાનનું પણ આવી રીતે ડુબતુ કેરિયર, જાણો...

સલમાન ખાન હવે શાહરુખ બાદ બચાવશે આમિર ખાનનું પણ આવી રીતે ડુબતુ કેરિયર, જાણો…

Bollywood/Entertainment Breaking

સિદ્ધાર્થ આનંદ ના નિર્દેશન રિલીઝ થયેલી ફિલ્મ પઠાણ આ દિવસોમાં ખુબ ચર્ચાઓમા છે ફિલ્મ પઠાણને બોક્સ ઓફિસ પર ખુબ સારો પ્રતિસાદ મળતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શાહરુખ ખાન ની બોલબાલા થઈ રહી છે પરંતુ આ ફિલ્મોમાં બોલીવુડ ના ભાઈજાન સલમાન ખાનની ધમાકેદાર એન્ટ્રી પર લોકોની પહેલી નજર જોવા મળે છે.

માત્ર મહેમાન કલાકાર તરીકે જે સલમાન ખાન ની ફાઈટ જોવા મળી છે એ જોતાં ફિલ્મ ખુબ લાઈમલાઈટમાં આવી છે ફિલ્મ પઠાણમાં બોલીવુડના ભાઈજાન સલમાન ખાને 15 મિનિટનો કેમીઓ રોલ પ્લે કર્યો છે જે પથ્થરની લકીર બનીને આ ફિલ્મને સફળ બનાવવામા સાબીત થયો છે અને ફિલ્મ પઠાન માત્ર 6 દિવસ માં.

600 કરોડનો કમાણીનો આંકડો પાર કરવામા સફળ રહી છે શાહરુખ ખાન જુઓ છેલ્લા પાંચ વર્ષથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી દૂર હતા તેઓ ફિલ્મ પઠાણથી વાપસી કરવામાં સફળ રહ્યા અને આવનાર સમયમાં તેઓ ડંકી અને જવાન જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે ફિલ્મ પઠાણની સફળતા માટે લોકો સલમાન ખાનને જવાબદાર મળી રહ્યા છે.

એ વચ્ચે સલમાન ખાન હવે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડૂબતા ત્રીજા ખાનને પણ બચાવવા માટે ખૂબ જ મહેનત કરતા જોવા મળશે સલમાન ખાન અને આમિર ખાનની વાત કરીએ તો તેમને ખૂબ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે સાલ 1994માં આવેલી ફિલ્મ અંદાજ અપના અપના માં સલમાન ખાન અને આમિર ખાન એક સાથે જોવા મળ્યા હતા.

આ ફિલ્મ બાદ સલમાન ખાન અને આમિર ખાન કોઈપણ ફિલ્મોમાં સાથે જોવા મળ્યા ન હતા પરંતુ આ વચ્ચે એવી ખબર સામે આવી રહી છે કે અમીરખાને સલમાન ખાનને ખૂબ મોટી ફિલ્મ ઓફર કરી છે આમિર ખાન સલમાન ખાનની સાથે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે ફિલ્મ પઠાણની સફળતા જોઈને.

આમિર ખાન સલમાન ખાનની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુકતા વ્યક્ત કરી રહ્યા છે અને તેના માટે તેઓ ગયા મહિનામાં સલમાન ખાન સાથે ઘણીવાર પ્રોફેશનલ અને પર્સનલ મુલાકાતો પણ લઈ ચૂક્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર ખાન પ્રોડક્શન હાઉસ હેઠળ તૈયાર થઈ રહેલી ફિલ્મોમાં આમીરખાન પોતાના સહ અભિનેતા તરીકે.

સલમાન ખાનને લેવા માગે છે અને તેઓ પણ આ ફિલ્મ માં સલમાન ખાનની સાથે મુખ્ય અભિનેતા તરીકે અભિનય કરવા માંગે છે મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનાથી આમિર ખાન ડાયરેકટર આર એસ પ્રસન્ના સાથે જે ફિલ્મ ની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે તે ફિલ્મ માટે તેઓ સલમાન ખાન પાસે પહોંચ્યા હતા અને જાણકારી અનુસાર સલમાન ખાન આમિર ખાનની.

ફિલ્મોમાં કામ કરવા માટે તૈયાર પણ થઈ ગયા છે એ વચ્ચે જો આ ફિલ્મ નું શૂટિંગ શરૂ થાય તો સલમાન ખાન આમિર ખાનનું કેરિયર બચાવી શકે છે ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ થયા પછી આમીર ખાન નું કેરીયર ડુબી ગયું છે એ વચ્ચે સલમાન નાવિક બની આમીર ખાન ની ડુબતી નાવ કીનારે લાવવા કટીબદ્ધ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *