Cli

શુસ્મિતા સેનને લલિત મોદીની બાહોમાં જોઈને પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલથી રહેવાયું નહીં આખરે એ કહી દીધું…

Bollywood/Entertainment Breaking

આખરે લલિત મોદીની બાહોમાં પોતાની પૂર્વ ગર્લફ્રેન્ડ સુષ્મિતા સેનને જોઈને રોહમન શોલાથી રહેવાયુ ન ગયું તેના પર બોલતા રોહમન ખુદને રોકી ન શક્યા અને આંખોમાંથી આંશુ નીકળી આવ્યા કેટલાક દિવસો પહેલાની જ વાત છેકે લલિત મોદીએ બધાને એ કહીને ચોંકાવી દીધા કે તેઓ અને સુષ્મિતા સેન એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ભારતમાં ભગોડા જાહેર થયલા અને 1200 હજાર કરોડ સંપત્તિના માલિક લલિત મોદી અને સુષ્મિતા સેનની જોડી કોઈને હજમનથી થઈ રહી ગયા દિવસોમાં રોહમને સુષ્મિતાના નવા પ્રેમ વિશે ખુશી બતાવી હતી પરંતુ થોડી દિવસોમાં રોહમનના સુર બદલાઈ ગયા છે હવે રોહમને કહ્યું છેકે પોતાના પાર્ટનર પર વધારે ડીપેન્ડ ન થવું જોઈએ.

પોતાને ખુશ રાખવું જોઈએ તમને ખુશ રાખવાનો કોઈએ ઠેકો નથી લઈ રાખ્યો અને તમને કોઈ બીજો માણસ ખુશ નહી રાખી શકતો રોહમને સુષ્મિતાને કહેતા એક વિડિઓ શેર કર્યો છે જેમાં ઘણું શુસ્મીતાને ટાર્ગેટ કરતા કહી દીધું છે રોહમને વાતો વાતોમાં સુષ્મિતાનું નામ લીધા વગર એમના પર ભડાસ નીકાળી દીધી છે.

જયારે રોહમન અને સુષ્મિતા સેન સંબંધમાં હતા ત્યારે લોકો રોહમનને ગોલ્ડીગર કહેતા હતા સુષ્મિતા સેન રોહમનથ 16 વર્ષ મોટી છે લોકો કહેતા હતા કે રોહમને બોલીવુડમાં કરિયર બનાવવું છે એટલે સુષ્મિતાથી સબંધમાં છે બંનેએ ત્રણ વર્ષ સુધી એકબીજા સાથે ડેટ કર્યું છે ગયા વર્ષે ડિસેમ્બરમાં બ્રેકઅપ કરી લીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *