Cli

સામંથા બાદ રશ્મિકા મંદાનાના ફોટોએ ડોલાવ્યું સોસીયલ મીડિયા…

Bollywood/Entertainment Breaking

સાઉથ એક્ટર અત્યારે સાઉથ ફિલ્મો સાથે સોસીયલ મીડિયામાં પણ દિવસે દિવસે લોકપ્રિય બની રહી છે ગયા દિવસોમાં સામંથા પોતાના હોટ કપડાને લઈને ચર્ચામા આવી હતી એવામાં એકવાર ફરીથી પુષ્પા ફિલ્મની શ્રીવલ્લીનું પાત્ર નિભાવનાર રશ્મિકા મંડાના અલગ અકપડાને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

જણાવી દઈએ રશ્મિકા મંડાનાએ ઇન્સ્ટાગ્રામમાં કેટલાક ફોટો શેર કર્યા છે જેમના આ ફોટો અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે સાઉથ એક્ટર રશ્મિકા મંડાનાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં ચમકિલા લીલા કલરનો ડ્રેસ પહેરેલ જોવા મળી રહી છે જેમાં રશ્મીકાએ અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી.

આ ફોટોશૂટમાં રશ્મિકા બહુ બોલ્ડ જોવા મળી હતી રશ્મીકાની નવી તસ્વીર દાવો કરે છેકે તેઓ ટૂંક સમયમાં બોલીવુડમાં પોતાનું આગમન કરી શકે છે રશ્મિકાનિ આ ફોટોમાં અનેક કોમેંટ જોવા મળી હતી જેમાં કેટલાક લોકોએ પોસ્ટ પસંદ કરી હતી જયારે કેટલાક લોકોએ રશ્મીકાને ટ્રોલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *