Cli

સલમાન ખાન બાદ હવે એમના વકીલને મળી લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ એકટોર સલમાન ખાન પછી તેમના વકીલ હસ્તીવલ સારસકવર ને લૉરેન્સ બિશનોઈ ગેંગ એ પત્ર મોકલીને જાનથી મારવાની ધ!મકી આપે છે વકીલે ધમકીને લઈને મહામદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે તેમના પછી પોલીસે વકીલ અને તેમના પરિવાર માટે સુરક્ષા વધારી દીધી છે મીડિયા રિપોર્ટના.

અનુસાર હસ્તીમલને આ ધ!મકી જોધપુર ના ગોલ્ડ હાઇકોર્ટ માં જુગલી જોબલી માં મળેલી છે પત્ર માં લખેલું છેકે લૉરેન્સ બિશનોઈ ગેંગ નું નામ લખેલું છે પણ ગેંગ દ્વારા ધમકી આપી વાનો સનકેત મળેલો છે એક ઇન્ટરીયું માં બતાવ્યું છેકે આ લેટર માં લખેલું છેકે સલમાન ખાન નો દોસ્ત અમારો દુશ્મન છે અને તમારું અને તમારા પરિવાર નું હાલત પણ મુસેવાલા.

જેવી થાશે સાથે લેટર ના નીચે શોર્ટ ફ્રોમ માં એલબી અને જીબી લખેલું છે જેનો મતલબ છે કે લૉરેન્સ બિશનોઈ અને ગોલ્ડી બરાર મામલાની ચાલ ચાલેલી છે સલમાન ખાન ના પિતા સલીમ ખાન વેલા ફરવા નીકળ્યા ત્યારે સલમાન ખાન ના નામની ધ!મકીભરી ચિઠ્ઠી જેમાં લખેલું છેકે એકટોર નો હાલ પણ મુસેવાલા જેમ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *