બૉલીવુડ એક્ટર ઉરફી જાવેદે કંઈક એવું કરી દીધું છેકે જેના લીધે તેનો એ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એક્ટર આ વિડીઓમાં પોતાના શરીરને ગુલાબની પાંખડીઓ થી ઢાંકેલ હતું અહીં ઉરફીએ એક પણ કપડું પહેર્યું ન હતું ઉરફી એક એવી એક્ટર છે જેઓ કંઈક એવું કરી દેછે બધાની નજરો તેના પર જઈને અટકી જાય છે.
આ વખતે પણ કંઈક એવું જ થયું જયારે તેણે પોતાનો એક વિડિઓ શેર કર્યો છે જેમાં તેઓ સનિ લિઓની ને કોપી કરતા જોવા મળી વિડીઓમાં તમે જોઈ શકો છોકે ઉરફી જાવેદ કંઈ રીતે પોતાના શરીરને ફૂલોની પાંખડીથી ઢાંકેલ જોવા મળી રહી છે વિડિઓ જોઈને યુઝર તેના પર અલગ અલગ કોમેંટ કરી રહ્યા છે.
દરેક વખતે પોતાન અતરંગી અવતારથી આ!ગ લગાવનાર ઉરફી જાવેદે આ ફૂલોની પાંખડીઓ વાળા વિડીઓથી લોકોની નજરો હટવા દીધી ન હતી ઉરફીએ અહીં એક પણ કપડું પહેર્યું ન હતું અને તેના શરીરના અંગોને ગુલાબની પાંખડીથી ઢાંકી રાખેલ હતી તેના આ વિડિઓ પર કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી મિત્રો આ વિડિઓ પર તમે શું કહેશો.