અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખૂબ જ વધુમાં જોવા મળે છે થોડા સમય પહેલા રાખી સાવંતે પોતાના નિકાહની તસવીરો અને વિડિયો સાથે મેરેજ સર્ટિફિકેટ રજુ કરીને જણાવ્યું હતું કે મેં મારું ધર્મ પરિવર્તન કર્યું છે હું રાખીમાંથી ફાતિમાં બની ચૂકી છું અને આદિલ દુરાની ખાન સાથે નિકાહ કર્યા છે
પરંતુ આદિલ મને સ્વીકારતો નથી મારી સાથે લાગે છે કે લવ જેહાદ થયું છે તો થોડા દિવસોમાં આદિલ દુરાની ખાન અને રાખી સાવંત એક સાથે જોવા મળ્યા અને બંને એકબીજાના પ્રેમનો એકરાર કરી અને આ નિકાહને સાચા જણાવ્યા એ વચ્ચે રાખી સાવંતની અંબોલી પોલીસે ધડપકડ કરી આ સમયે શર્લીન ચોપરા એ મિડીયા.
સામે આવી જણાવ્યું કે 8 નવેમ્બર ના રોજ મેં રાખી સાવંત વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી એના આધારે આજે રાખી સાવંત ની ધડપકડ કરવામા આવી પોલીસ તંત્ર નો હું આભાર માનું છું પોલીસે રાખી સાવંતની ધડપકડ કરીને એ સાબિત કર્યું છે કે કોઈપણ કાયદા અને કાનુન થી બચી શકતું નથી.
ભલે તે સેલિબ્રિટી હોય પરંતુ કાયદાની નજરમાં બધા જ સમાન છે રાખી સાવંતે મારા કથિત વિડીયો ફોટો વસ્ત્ર હીન બનાવટી દેખાડીને જણાવ્યું હતું કે હું વે!શ્યાવૃત્તિ સાથે જોડાયેલી છું દેહ વ્યાપાર ના ધંધામાં મારી અલીબાગ પોલીસે ધડપકડ કરી હતી જે તમામ રાખીના નિવેદન અંબોલી પોલીસે તપાસ કર્યા અને.
અલીબાગ પોલીસ પાસે રેકોર્ડ તપાસ કરીને સચ્ચાઈ સામે આવી કે રાખી સાવંતે જે કાંઈ પણ કહ્યું હતું એ મને માત્ર બદનામ કરવાનો પ્રયત્ન હતો મારી ઈજ્જત પર તેને જાહેર મીડિયા સામે ઘણા આક્ષેપો લગાવ્યા હતા મને બદનામ કરવાના પ્રયત્નો થકી મેં માનહાનિ નો દાવો કર્યો હતો જેના થકી.
અંબોલી પોલીસે રાખી સાવંત ની ધરપકડ કરી છે અલીબાગ પોલીસ સ્ટેશનમાંથી એવા કોઈ પણ પુરાવા મારા વિરુદ્ધમાં મળ્યા નથી પરંતુ રાખી સાવંતના વિરોધમાં ઘણા બધા પુરાવા મારી સાથે છે રાખી સાવંત બોલીવુડના એવા તત્વો ની મદદ કરે છે જેઓ યૌન શોષણ કરે જેવો મહીલાઓ ની છેડતી કરે.
રાખી સાવંત સાજીદ ખાન અને રાજ કુદ્વા નો બચાવ કરવા મને બદનામ કરતી હતી તેને 14 દિવશ રીમાન્ડની હેઠળ રાખવા મા આવે તેની બધી જ સચ્ચાઈ સામે આવી જશે એમ જણાવી રાખી સાવંત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી સાથે કોર્ટમાં પણ સબુત પેશ કરીશ એમ જણાવ્યું હતું.