બૉલીવુડ એક્ટર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરીથી એકવાર ટ્રોલરના નિશાને આવી ગયા છે હાલમાં જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફેમિલી સાથે ફિલ્મ જોવા પહોંચ્યા હતા જ્યાં તેઓ હંમેશાની જેમ પોતાનું મોઢું સંતાડતું જોવા મળ્યા પરંતુ આ વખતે રાજ કુન્દ્રા એ રીતે મોઢું સંતાડતા જોવા મળ્યા કે તેઓ ખુદ.
હસીને પાત્ર બની ગયા કારણ કે એમણે મોઢે ફેસ શિલ્ડ પહેરી હતી જે બિલકુલ હેલ્મેટની જેમ દેખાઈ રહ્યું હતું સાથે રાજ કુંદ્રાએ હૂંડી વળી જેકેટ પણ પહેરી હતી રાજકુન્દ્રાનો આ વિડિઓ ઇન્સ્ટાગ્રામમાં વિરલ ભાયાણીએ શેર કર્યો હતો વિડિઓ સામે આવતાજ ફેન્સ રાજ કુન્દ્રાને ટ્રોલ કરતા અલગ અલગ કોમેંટ કરતા જોવા મળી રહ્યા છે.
વિડિઓ સામે આવ્યા બાદ ફેન્સ રાજ કુન્દ્રાને કોમેંટ કરીને ટ્રોલ કર્યા હતા જેમાં એક યુઝરે કોમેંટ કરતા કહ્યું જીંદગીભર મોઢું સંતાડીને ફરીશકે શું જયારે બીજાએ કહ્યું હજુ બનાવો વિડિઓ જયારે ત્રીજાએ લખ્યું આવી ગઈ નવી દુલહન જેવી અનેક કોમેંટ અહીં જોવા મળી મિત્રો રાજ કુન્દ્રાની આ હરકત પર તમે શું કહેશો.