Cli
ટાઇગરને છોડ્યા બાદ દિશા પટની નું લુક બદલાયું, ડીપનેક આઉટફીટ માં દેખાડ્યું જીરો ફિગર...

ટાઇગરને છોડ્યા બાદ દિશા પટની નું લુક બદલાયું, ડીપનેક આઉટફીટ માં દેખાડ્યું જીરો ફિગર…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં પોતાના ટાઈગર શ્રોફ સાથે ના બ્રેક અપ બાદ ફિરંગી બોયફ્રેન્ડ એલેક્ઝા
ન્ડર એલેક સાથે ના લવ અફેર ને લીધે ખુબ ચર્ચાઓમાં છવાયેલી રહે છે તાજેતરમાં અભિનેત્રી દિશા પટની બોલીવુડ અભિનેતા કાર્તીક આર્યન ના જન્મ દિવસ.

પર સ્પોટ થઈ હતી જેમાં તે વાઈટ ડીપનેક શાનદાર આઉટફીટ માં ખુબ જ સુંદર લુક સાથે જોવા મળી હતી ડીપનેક માં છલકાતાં તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુક ને અત્યંત બોલ્ડ બનાવી ફેન્સના દિલને લોભાવતા હતા ઓપન હેર અને લાઈટ મેકઅપ માં અભિનેત્રી દિશા પટની.

ખુબ જ આકર્ષક અને ગ્લેમર અંદાજ માં જોવા મળી હતી આ દરમિયાન દિશા પટની ફિરંગી બોયફ્રેન્ડ ની સાથે હાથ પકડીને ચાલતી જોવા મળી દિશા પટની ના આ લુક પર ચાહકો મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા તેની મનમોહક અદાઓ અને મદમસ્ત ચાલ જોઈ ફેન્સ ના હૈયા ઘાયલ થયા હતા.

દિશા પટની બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ મોટું નામ ધરાવે છે સલમાન ખાન સાથે ફિલ્મ કીક ભારત અને ટાઈગર શ્રોફ સાથે હીરોપંતી થી ખુબ જ ફેમસ બની હતી તે પોતાની આવનારી ફિલ્મ યોદ્વાને લઈ ને પણ ચર્ચાઓમાં છવાયેલી છે તેને ફેન્સ ખુબ જ પસંદ કરે છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *