અરબાઝ ખાને હમણાના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કંઈ રીતે આપણે પબ્લિક ફિગર હોવાના નાતે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે અને કંઈ થોડું આડુંઅવળું થઈ પણ ગયું તો ઓનલાઇન સાંભળવા તૈયાર પણ રહેવું પડે છે ટ્રોલરને લઈને સેલેબ્રીટી પર દેરક વસ્તુ ભારે પડે છે તેને લઈને અરબાઝે ખુલાસો કર્યો છે.
અરબાઝ ક્યુ રસ્તામાં જો કોઈ બે લોકો ટ્રાફિકના કારણે અથવા કોઈ કારણોસર લડી પડે અને તેમાંથી જો કોઈ એક સેલેબ્રીટી હોય તો એમાંથી એક માત્ર સેલિબ્રિટી પર આંગળીઓ ઉઠે છે તેઓ અચાનક નજરોમાં આવી જાય છે અરબાઝે કહ્યું જ્યાં સોસીયલ મીડિયામાં કોઈ સેલેબ્રીટીને લાખો લોકો ટ્રોલ કરતા હોય છે.
પરંતુ શું સેલિબ્રિટી કોઈ આમ માણસને આવું વર્તન કરી શકે છે કરીને જોવો તો ખબર પડે કેટલા લોકો તમારી પાછળ પડે છે અરબાઝે કહ્યું કંઈક બોલવાની વાત અલગ છે પરંતુ નો પાર્કિંગ ઝોનમાં ગાડી પણ ઉભી કરી દયો તો લોકો બોલશે આ એક રોલ મોડલ છે આવું આ લોકો કંઈ રીતે કરી શકે છે તેના બાદ તમારી.
છબી ખરાબ કરવામાં આવશે જેનાથી તમારે કેટલાય બ્રાન્ડ છોડવા પડી શકે છે ત્યાં સુધી કે તમને ફિલ્મોમાં માંથી પણ નીકાળી શકાય છે તમને કરોડોનું નુકસાન થઈ શકે સરબાઝ ખાને કંઇક આ રીતે ટ્રોલરોને સમજાવવાનો પ્રયાસ કર્યોછે અને ટ્રોલિંગના લીધે કેટલું ભોગ બનવું પડેછે તે જણાવાની કોશિશ કરી છે.