Cli
જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે બાદ ગુજરાતની આ ગાયિકા એ છોડાવી નવી નક્કોર ઓડી કાર, કિંમત સાંભળી ચોકી જશો...

જીગ્નેશ કવિરાજ અને કિંજલ દવે બાદ ગુજરાતની આ ગાયિકા એ છોડાવી નવી નક્કોર ઓડી કાર, કિંમત સાંભળી ચોકી જશો…

Breaking

ગુજરાતી મનોરંજન ક્ષેત્રે ગુજરાત ના નામાંકિત કલાકારો આજકાલ સફળતા ના શીખરે પોતાના સપનાઓ પુરા કરીને પોતાની ખુશીને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા જોવા મળે છે પોતાની સર્ઘષભરી જીદંગી સાથે ઘણા કલાકારો એ ખુબ લોકપ્રિયતા મેળવી છે‌ ગુજરાતી સિગંરો કિજંલ દવે ગીતાબેન રબારી.

દેવાયત ખાવડ રાજભા ગઢવી કાજલ મહેરીયા તેજલ ઠાકોર જેવા ઘણા બધા સિગંરો એ મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ખરીદીને પોતાના ફેન્સ વચ્ચે ખુશી વ્યક્ત કરી છે એ વચ્ચે સંગીત ની દુનીયા માં ગુજંતુ નામ ગુજરાત ની ફેમસ ગાયીકા હિરલ રાવલ વર્ષોના લાંબા સર્ઘષ બાદ સફળતાના શિખર પર પહોંચવામાં સફળ રહી છે.

ડાયરા અને ગુજરાતી આબ્લમ સોગંમા ખુબ જ નામના મેળવી હિરલ રાવલ આજે એ મુકામ પર પહોંચી શકી છે જે મુકામે ગુજરાતી યુવા વર્ગ તેના અવાજના દિવાના છે લોકો હિરલ રાવલ ના ગીતો સાભંડવા ખુબ જ પસંદ કરે છે એ વચ્ચે તાજેતરમાં હિરલ રાવલે પોતાની નવી મોંઘીદાટ લક્ઝુરિયસ કાર ચાર ચાર બંગડી.

વારી ઓડી કારની તસવીરો શેર કરી ફેન્સ ને ચોંકાવી દીધા છે પોતાની નવી ઓડી કાર સાથે હિરલ રાવલ ખુબ ખુશી ના અંદાજમા હાથમાં પુજાની થાળી સાથે પોતાની ઓડી કારને કંકુ ચાદંલા કરતી જોવા મળે છે પોતાની કારના બોનેટ પર આ સુદંર મોકા પર તેને બે કેક પણ મુકેલી છે અને કારને.

સુદંર ગુલાબના ફુલોના હારથી સજાવેલી છે આ દરમિયાન હીરલ રાવલ હાથમાં પુજાની થાળી સાથે ખુબ જ સુદંર ફ્રોક માં જોવા મળે છે ઓપન હેર લાઈટ મેકઅપ સાથે હીરલ રાવલ ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તેને આ તસવીરો શેર કરતા મારી નવી ઓડી કાર લખ્યું છે.

આ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતા હીરલ રાવલ ના ફેન ફોલોવર તેમને પોતાની નવી કાર માટે ખુબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે આ તસવીરો પર અત્યાર સુધી લાખો લાઈક આવી ચુક્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *