ખૂબ જ એક ચકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં 2હજાર રૂપિયા આપીને યુવકે જાતીય સંબંધ બાંધવા માટે યુવતી ને બોલાવી હતી અને તે યુવતી આવી બંને તૈયાર થયા અને જ્યારે યુવકને ખબર પડી કે આ કિન્નર છે ત્યારે તેને મો!તને ઘાટ ઉતારી દિધો અને વાહનો અડધો નીચેનો ભાગ રોડ પર ફેંકી દિધો.
આ ઘટના ઈન્દોર શહેરના ખજરાના વિસ્તારમાં થી સામે આવી છે જેમાં નુર મહોમ્મદ નામના યુવકની સોશિયલ મીડિયા પર કિન્નર મોહસીન ઉર્ફે જોયા નામના વ્યક્તિ સાથે વાતચીત થઈ આ કિન્નર એકદમ છોકરી જેવો લાગતો હતો જેનાથી નુર મોહમ્મદ તેનો દીવાનો બની ગયો અને તેને પ્રેમ કરવા લાગ્યો.
નૂર મહંમદે કિન્નર જોયા ને મળવા માટે બોલાવ્યો પરંતુ કિન્નર 2 હજાર રૂપિયાની માંગણી કરી નુર મોહમ્મદ એ પાંચસો રૂપિયા એડવાન્સ માં ફોન ને થી મોકલ્યા મૂર મોહમ્મદ ને મળવા માટે કિન્નર જોયા આવી એ દરમિયાન બાકીના પૈસા મહોમ્મદે આપ્યા અને બંને જાતીય સંબંધ બનાવવા માટે તૈયાર થયા.
આ દરમિયાન કપડા ઉતારતા નૂર મહંમદ ને ખબર પડી કે આ એક કિન્નર છે ત્યારે તેને અપશબ્દો બોલીને સંબંધ બાંધવા માટેની ના પાડી પરંતુ જોયા તેને દબાણ કરવા લાગી મહોમ્મદે ગુસ્સે થઈને મટન કાપવાના છ!રાથી તેને બે ભાગમાં ર હેશી નાખ્યો અને કિન્નર મોહસીન ઉર્ફે જોયા તડપી તડપી ને મ!રી ગયો એક ટુકડાને.
નુર મોહમ્મદે રસ્તા પર ફેંકી દિધો અને બીજો ટુકડો જે મા!થા નો ભાગ હતો તેને પોતાના ઘરની એક પેટીમાં છંતાડી દિધો પોલીસે જોયા ના પરીવારજનો એ ગુમસુધાની ફરીયાદ મળતા તપાસ હાથ ધરી અને આરોપીની કોલ રેકોર્ડ કઢાવી ને ધડપકડ કરી સમગ્ર માહીતી સામે આવતા તેના પર કાર્યવાહી હાથ ધરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.