કહેવાય છેને કે પ્રેમમાં અંતરનું કોઈ મહત્વ નથી એતો સાત સમંદર પાર પણ દિલની બહુ નજીક હોય છે એવીજ કંઈક લવસ્ટોરી છે બિહારના રહેવાશી જય પ્રકાશ અને ઓસ્ટ્રેલિયાની રહેનાર વિક્ટોરિયાની ઓસ્ટ્રેલિયાની આ યુવતીનું દિલ બિહારના આ યુવક પર આવી ગયું બસ પછી શુ વિક્ટોરિયા તેની ફેમિલી સાથે.
સાત સમુંદર પાર કરીને ભારત આવીને બિહારના એ ગામમાં પહોંચી ગઈ તેના બાદ જય પ્રકાશ અને વિક્ટોરિયાએ હિન્દૂ રીતરિવાજ મુજબ લગ્ન કરી લીધા હકીકતમાં બિહારના બક્સર જિલ્લાના કુકુધા ગામના રહેવાસી નંદલાલ સિંહ યાદવના પુત્ર જય પ્રકાશ આજથી 3 લગભગ વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા ભણવા માટે ગયા હતા એ દરમિયાન જય પ્રકાશને.
મેલબોર્નમાં રહેતી વિક્ટોરિયાથી મિત્રતા થઈ ગઈ અને એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ જય પ્રકાશને કંપનીમાં એમએસ સિવિલ એન્જીનીયરના પદ પર નોકરી પણ મળી ગઈ તેના બાદ વિક્ટોરિયા પિતા સ્ટીવન ટોકેટ અને માતા અમાન્ડા ટોકેટ 19 એપ્રિલના રોજ જય પ્રકાશના બિહારમાં આવેલ કુકુધા ગામ વિક્ટોરિયા સાથે પહોંચી ગયા.
અને 20 એપ્રિલની રાત્રે તેમની પુત્રી વિક્ટોરિયા અને જયપ્રકાશને હિંદુ રીતિરિવાજથી લગ્ન કરી લેવામાં આવ્યા વિક્ટોરિયા પણ જય પ્રકાશ સાથે લગ્ન કરીને ખુશ છે અને બંને પરિવાર પણ ખુબજ ખુશ છે વિક્ટોરિયાના પિતાના બિહારની સંસ્કૃતિ ખુબજ પસંદ આવી હતી એમણે કહ્યું કે અહીંના રિવાજ જોઈને ખુશી થઈ.