મલાઈકા અરોડા અત્યારે સોસીયલ મીડિયામાં સૌથી વધુ છવાઈ રહેતી એક્ટર છે તેઓ સોસીયલ મીડિયામાં હંમેશા ચર્ચાનો વિષય રહે છે એવામાં હાલમાં મલાઈકા અરોડાની તસ્વીર સામે આવી છે જેને લઈને તેઓ ચર્ચામાં આવી છે હકીકતમાં હાલમાં અર્જુન કપૂરનો 37 મોં જન્મદિવસ મનાવ્યો તેના બાદ બંને કપલની કેટલીક તસ્વીર વાયરલ થઈ રહી છે.
જાણકારી માટે જણાવી દઈએ મલાઈકા અરોડા અને અર્જુન કપૂર પેરિસ ફરવા ગય હતા બંને ફરીને આવ્યા પછી એરપોર્ટ પર સ્પોટ થયા તસ્વીરમાં બંને ખુબજ સુંદર લાગી રહ્યા છે મલાઈકા અરોડા આ દરમિયાન મોઢે માસ્ક લગાવેલ જોવા મળી અને સાથે એક બેગ હાથમાં રાખેલ છે જયારે અર્જુન કપૂરનું લુક.
આ તસ્વીરમાં બિલકુલ અલગ લાગી રહ્યું છે અર્જુન કપૂરના 37 માં જન્મદિવસ પર મલાઈકા અરોડા અને અર્જુન પેરિસ જન્મદિવસ મનાવવા ગયા હતા જ્યાં બની ખુબ મસ્તી કરતા જોવા મળ્યા મલાઈકા અને અર્જુનની આ તસ્વીર અત્યારે સોસીયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.