દિવ્યા અગ્રવાલથી બ્રેકઅપ બાદ વરુણ સુદે પોતાનું મૌન તોડી દીધું છે કેટલાક સમય પહેલા જ દિવ્યા અગ્રવાલે વરુણ સુદે પોતાના સાથે બ્રેકઅપની જાહેરાત કરી દીધી હતી એ જાહેરાત બાદ પુરી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં હલચલ મચી ગઈ છે વરુણ અને દિવ્યાની મોટી ફેન ફોલોવિંગ છે બંનેની આ ખબરથી એમના ફેન્સ.
બહુ પરેશાન થઈ ગયાછે બંને કેટલાક દિવસો પહેલાજ સાથે હતા એમને અચાનક એવું શું થયું જે બંનેનો સબંધ આ રીતે તૂટી ગયો દિવ્યા અને વરુણે કેટલાક સમય પહેલાજ એક ઘર પણ ખરીદ્યું હતું અને બંને આ વર્ષે લગ્ન પણ કરવાના છે તેવી અટકળો હતી હવે આ બધી વાતો પર વરુણે ઓપૂતાના દિલની વાત કરી છે.
એમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસ્વીર શેર કરી છે જેમાં એક કપલને હગ અને કિસ કરતા બતાવવામાં આવ્યા છે ઉપર લખેલ છે હંમેશા અને નીચે લખેલ છે હંમેશા માટે અહીં સૌથી નીચે લખ્યુંછે તે આજે પણ મને શાંતિ આપે છે પરંતુ આ સ્ટોરીને વરુણે દિવ્યા બ્રેકઅપની જાહેરાત પહેલા શેર કર્યું હતું પરંતુ ફોટો જોઈને.
કહી શકાય બંને વચ્ચે બ્રેકઅપ કેટલાય દિવસો પહેલા થઈ ગયું હશે અને આ સ્ટોરી દ્વારા વરુણે પોતાનું દુઃખ પહેલાજ જાહેર કરી દીધું વરુણ અને દિવ્યા છેલ્લા પાંચ વર્ષથી સંબંધમાં હતા ગયા દિવસોમાં જ જયારે દિવ્યાએ બિગબોસ ઓટિટિમાં ભાગ લીધો ત્યારે વરુણે એમને જીતાડવા દમ લગાવી લીધો હતો પરંતુ અચાનક શું થયું બંનેને કોની નજર લાગી ગઈ.