અત્યારે અક્ષય કુમારથી જોડાયેલ એક મોટી ખબર સામે આવી રહી છે અક્ષય કુમારે વિમલ પાન મસાલાની એડ કરવા પર માફી માંગી લીધી છે અક્ષય કુમારે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખતા કહ્યું મને માફ કરી દયો મારા ફેન્સ અને શુભચિંતકો હું તમારા બધાથી માફી મંગાવા ઇછું છું છેલ્લા કેટલાક સમયથી.
તમારી પ્રતિક્રિયાઓ એ મને ખરાબ રીતે પ્રભાવિત કર્યો છે અને એવું ક્યારેય થયું નથી અને થશે પણ નહીં કે કયારેય હું તંબાકુનો પ્રચાર નહીં કરું તમારી ભાવનાઓને સન્માન કરતા તમને જણાવવા માંગુ છુંકે હું માત્ર વિમલ ઈલાયચી સાથે જોડાયો હતો પરંતુ હવે મેં પુરી રીતે મારું પગલું પાછું હટાવવાનો નિર્ણય લીધો છે.
આ એડ દ્વારા મને મળેલ પૈસા હવે દાન કરવાનો ફેંસલો લીધો છે બ્રાન્ડ કાનૂની નિયમો મુજબ કેટલાક સમય સુધી પ્રસારિત કરી શકે છે કારણ કે તેના માટે મેં કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો અને હું હવે વચન આપું છુકે ભવિષ્યમાં કંઈ પણ કર્યા પહેલા ખુબ સાવધાન રહીશ અને હું હંમેશા તેના માટે પ્રેમ અને શુભેછાઓ માંગુ છું.
હકીકતમાં અક્ષય કુમારે ગયા દિસવોમાં અજય દેવનગ શાહરુખ ખાન સાથે એડ કરી હતી તેને લઈને લોકોએ અક્ષય કુમારને સોસીયલ મીડિયામાં ટ્રોલ કર્યો હતો કારણ કે વિમલ એડ ઈલાયચીની કરાવે છે અને પ્રચાર તંબાકુની થાય છે લોકોએ પોતાની કોમેંટમાં અક્ષયને નિશાને લેતા અક્ષય કુમારે આખરે લોકોની માફી માંગી લીધી છે.