બોલીવુડના બાદશાહ શાહરુખ ખાનની આવનાર ફિલ્મ પઠાણની રિલીઝ તારીખ જાહેર કરી દેવામાં આવી છે શાહરુખના ફેન્સને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ફિલ્મનું ટ્રેલર ક્યારે આવે આખરે ફેન્સની એ લાંબી રાહ પુરી થઈ છે યશરાજ ફિલ્મ દ્વારા આજે પઠાણ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
સાથે ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની પણ જાણકારી આપી દેવમાં આવી છે ટ્રેલર રિલીઝ થતા જ ટવીટરમાં શાહરુખની પઠાણ ફિલ્મ ટ્રેન્ડ કરવા લાગ્યું છે યુઝર પોતાના સ્ટારનું સ્વાગત કરી રહ્યા છે ટ્રેલર રિલીઝ થતાંજ ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે ફેન્સને ત્રણ વર્ષના લાંબા સમયગાળા બાદ શાહરુખની એક ઝલક જોવા મળી છે.
શાહરૂખે સોસીયલ મિડિયામાં એક પોસ્ટ લખતા કહ્યું માનું છુકે થોડું મોડું થયું પરંતુ આ તારીખને યાદ રાખજો પઠાણનો આ સમય શરૂ થઈ રહ્યો છે ફિલ્મ આવતા વર્ષે 23 જાન્યુઆરી 2023ના રોજ હિન્દી અને સાઉથની અન્ય 2 ભષાઓમાં તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે મિત્રો તમને કેવી લાગ્યું શાહરુખની ફિલ્મનું આ ટ્રેલર.