Cli

લાંબા સમય બાદ ઉદય ચોપડાને જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા…

Bollywood/Entertainment

બોલીવુડના જાણીતા એક્ટર ઉદય ચોપડા થોડા સમય પહેલાજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા મીડિયા દ્વારા લીધેલ ઉદય ચોપડાની આ તસ્વીર વાઇરલ થઈ રહી છે પરંતુ અહીં ઉદય ચોપડાનું બદલાયેલ લુક જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા છે અને પૂછી રહ્યા છેકે ધૂમ ફિલ્મના આ સિક્સ પેક એક્ટરને આખરે શું થઈ ગયું.

અહીં ઉદય ચોપડાની અચાનક વધી ગયેલ ઉંમર જોઈને એક ફેન્સે તો પૂછી લીધું શું હવે અમે ધૂમ 4 માટે તમારી આશા છોડી દઈએ જણાવી દઈએ ઉદય ચોપડા જયારે મુંબઈ એરપોર્ટ પરથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એમની આ તસ્વીર લેવામાં આવી હતી પરંતુ એમનું બદલાયેલ લુક જોઈને ફેન્સ પણ હેરાન રહી ગયા હતા.

ઉદય ચોપડા એક જમાનામાં ક્યૂટ હોવાને લીધે મીડિયામાં ચર્ચામા રહેતા હતા પરંતુ હવે એમની પહેલાણી તસ્વીર કરતા એમનું લુક બદલાઈ ગયું છે એરપોર્ટ પર ઉદય ચોપડા રોકાઈને મીડિયાને હાય પણ કર્યું હતું આમ પણ ઉદય ચોપડાને મીડિયાથી સબંધ સારો રહ્યો છે મિત્રો ઉદય ચોપડાના બદલાયેલ લુક વિશે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *