બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફિલ્મ તેરે નામ થી સલમાન ખાન સાથે ડેબ્યુ કરી પોતાની સુંદર આંખો અને માસુમિયત થી ખુબ જ લોકપ્રિયતા મેળવી ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રન દિલને જીસે આપના કહાં સીલસીલે જેવી ઘણી બધી સુપરહિટ ફિલ્મો સાથે તમીલ ફિલ્મોમા પણ નામના મેળવનાર અભિનેત્રી ભુમીકા ચાવલા.
સાલ 2007 માં યોગા ટીચર ભારત ઠાકુર સાથે લગ્ન બાદ એક દિકરાની માતા બની હતી અને બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી તેને વિદાય લીધી હતી તેના દમદાર અભિનય ને દર્શકો આજે પણ યાદ કરે છે તેની માસુમિયત અને તેની આંખો માં એક અલગ પ્રકારનો ડર તેનો અભિનય તેને બધાથી અનોખો બનાવતો હતો.
આજે તે ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી નથી પરંતુ ભુમીકા ચાવલા ની લોકપ્રિયતા કોઈ બોલીવુડ ની હાલની અભિનેત્રીઓ થી પણ ઓછી નથી તેના ઈન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે પોતાના ફેન્સ સાથે ભુમીકા પોતાના દિલનિ વાત શેર કરતી રહે છે તાજેતરમાં અભિનેત્રી ભુમીકા ચાવલા મોડી રાત્રે મુંબઈ થીયેટર બહાર સ્પોટ થઈ હતી.
ફિલ્મ પઠાન જોવા પહોંચેલી ભુમીકા ચાવલા ને જોતા ફેન્સ ઉમટી પડ્યા હતા મીડિયા સાથેની વાતચીતમાં તેને ફિલ્મ પઠાણ જોવા આવી છું તેમ જણાવ્યું હતું ફિલ્મ પઠાણ જોયા બાદ ભૂમિકા ચાવલા જ્યારે બહાર આવી હતી ત્યારે તેને મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ખૂબ જ સરસ અને.
સુપરહિટ ફિલ્મ છે આ ફિલ્મોમાં ખાસ કરીને સલમાન ખાનની એન્ટ્રી ખૂબ જ સરસ છે જે મને ખૂબ જ પસંદ આવી ભૂમિકા ચાવલા આજે પણ સલમાન ખાનની નજીકની મિત્ર છે સલમાન ખાનના જન્મદિવસ પર ભૂમિકા ચાવલા પણ જોવા મળી હતી ભૂમિકા ચાવલા શાનદાર અંદાજમાં બ્લેક.
આઉટ ફીટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી આજે પણ તે ખૂબ જ મેન્ટેન ફિગર સાથે સુંદર લાગી રહી હતી વિના મેકઅપ પણ તેની સુંદરતા તેના ચહેરા પર છલકાતી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.