અઢી વર્ષની આ બાળકીનો અજીબો ગરીબ કિસ્સો છે અહીં આ બાળકીને જોવા મોટી માત્રામાં લોકો પહોંચી રહ્યા છે પરંતુ એમાંથી કોઈ એવું નહીં જેઓ આ બાળકીનું દર્દ સમજી શકે ચૌ મુખી નામને જન્મથી ચાર પગ અને ચાર હાથ છે લોકો આને અજુબા સમજીને જોવા આવે છે બાળકીના માં બાપ જોડે એટલા પૈસા નથી કે તેનો ઈલાજ કરાવી શકે.
કોઈએ કહ્યું કે ડોક્ટર ભગવાન હોય છે ત્યારે માં બાપ હોસ્પિટલ પહોંચી ગયા ત્યાં ડોક્ટરોએ ફી માંગી લીધી એમની જોડે ફૂટી કોડી ન હતી એટલે હોસ્પિટલ માંથી તગેડી મૂક્યા જયારે આ વાતની ખબર સોનુ સુદને પડી તો તેઓ દોડી આવ્યા અહીં જે કામ મોટા નેતા અને સમાજ સેવક ન કરી શક્યા એ કામ સોનુ સુદે કરી બતાવ્યું.
બાળકી વિશે જાણતા જ સોનુ સુદે બિહારમાં પોતાની ટીમને માહિતી આપી અને બાળકીની મદદ કરવાનો આદેશ આપ્યો ટિમ બાળકીને લઈને મોટા ડોક્ટર જોડે પહોંચી ગઈ ડોક્ટરે બાળકીનું ચેકપ કરી લીધું છે અને જલ્દી આ બાળકીનું ઓપરેશન પણ કરવામાં આવશે ખુબજ ભટક્યા પછી બાળકીના માં બાપને.
સોનુ સુદનો સહારો મળ્યો છે બાળકીના ઇલાજનો પૂરો ખર્ચ તેઓ એકલા ઉઠાવી રહ્યા છે કો!રોનાથી લઈને અત્યાર સુધી સોનુ લાખો જિંદગી સુધારી ચુક્યા છે એમણે હજારો લોકોનો જીવ બચાવ્યો છે હવે વારો આ બાળકીનો છે સોનુએ હવે ટ્વીટરમાં જાણકારી આપી છેકે હવે આ બાળકીની જિમ્મેદારી મારી છે મિત્રો સોનુ સુદ માટે એક શેર તો બને છે.