બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કાજોલ પોતાના ફિલ્મી કેરિયર ના પહેલા સાથી કલાકાર કમલ સદાનહ થી મળીને ખુબ જ ખુશ થઈ ગઈ હતી કાજોલે તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ને ખુબ ખુશી વ્યક્ત કરી ને ગળે લગાડી દિધો 30 વર્ષ પહેલા 1992 માં રિલીઝ થયેલી ફિલ્મ બેખૂદી થી કાજોલ અને કમલે પોતાના ફિલ્મી
કેરિયરની શરૂઆત કરી હતી આ ફિલ્મમાં બંનેનો અભિનય દર્શકોને ખૂબ જ પસંદ આવ્યો હતો ત્યારબાદ કાજોલ અને કમલ નું ફિલ્મી કેરિયર ખૂબ જ શાનદાર રહ્યું પરંતુ કમલ નું જીવનમા એક મોટું તોફાન આવ્યું તેમના પિતાએ પોતાની જ દિકરી અને પત્ની ને ગોળી મારીને મો!તને ઘાટ ઉતારી દિધી.
કમલ ના પિતાએ કમલ પર પણ ગો!ળી ચલાવી હતી પરંતુ તે એમાં બચી ગયા હતા અને ત્યારબાદ તેમને પોતાની જાતને ગો!ળી મારીને ખુદ ખુશી કરી લીધી આવી રીતે કમલ નો આખો પરિવાર બરબાદ થઈ ગયો સાલ 1993 માં રિલીઝ થયેલી ફિલ્મ રંગ માં દિવ્યા ભારતી સાથે કમલની જોડી દર્શકોએ ખૂબ જ પસંદ કરી.
આ ફિલ્મનું સોંગ તુજે ના દેખુ તો ચેન કભી આતા નહીં સુપર ડુપર હિટ થયું પરંતુ પરિવાર ના ગમ માં કમલનું કેરિયર રોકાઈ ગયો અને કાજોલ સુપરસ્ટાર અભિનેત્રી બની ગઈ હવે 30 વર્ષો બાદ જ્યારે કાજોલ કમલને મળી તો બહુ જ ખુશ થઈ ગઈ અને તેને ઓ માય ગોડ કમલ કહીને ભેટી પડી બંને ના ચહેરા પર ગજબની ચમક આવી ગઈ.