Cli

19 મહિના બાદ શુશાંતસિંહ રાજપૂતના પો!સ્ટમર્ટન બાબતે ફરિયાદ નોંધાઈ…

Bollywood/Entertainment Breaking

શુશાંતસિંહ રાજપુતનું પોસ્ટમર્ટન કરતા સમયે કાયદાઓ તાક પર રખવામાં આવ્યા એ વાતનો ખુલાસો પુરા દોઢ વર્ષ બાદ થયો છે મામલાને લઈને પહેલી વાર આની ફરિયાદ રાષ્ટ્રીય માનવ અધિકાર અયોગથી કરવામાં આવી છે ફરિયાદમાં સાફ સાફ કહેવામાં આવ્યું છેકે જે કૂપર હોસ્પિટલે 14 જૂન 2020ના રોજ શુશાંતનું.

પો!સ્ટમર્ટન કરવામાં આવ્યું ત્યાં બધા નિયમોની ધજીયા ઉડાવવામાં આવી ફરિયાદ કરનાર આશિશ રાયે કહ્યું શુશાંતનુ પો!સ્ટમર્ટન ઉતાવળમાં કરવામાં આવ્યું હતું પો!સ્ટમર્ટન કરતા સમયે વિડીઓગ્રાફી નતી કરવામાં આવી ફરિયાદમાં એ પણ આરોપ લગાવવામાં આવ્યો છેકે મુંબઈ પોલીસ અધિકારીઓએ.

પો!સ્ટમર્ટન કરનાર ડોક્ટર પર દબાવ બનાવ્યો જે સાફ સાફ બતાવે છેકે પ્રસાસન એક બોડીના પો!સ્ટમર્ટન દરમિયાન પોતાની શક્તિ અને અધિકારીઓનો દૂર ઉપયોગ કરી રહ્યું હતું 14 જૂન 2020ના શુશાંતનો મૃતદેહ એમના ફ્લેટ માંથી મળ્યો હતો આ મોત પર શરૂઆતથી જ સવાલ ઉઠવા લાગ્યા હતા.

છેલ્લા 19 મહિનાથી આ કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે પરંતુ આજસુધી કેથી શું મળ્યું જેના વિષે હજુ કોઈ બતાવી નથી શક્યા અહીં શુશાંતના પો!સ્ટમર્ટન પર ખિલવાડ થતા શુશાંતના ફેન નારાજ થતા જોવા મળી રહ્યા છે બીજી બાજુ શુશાંતના ફેન આજે પણ ન્યાયની રાહ જોઈને બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *