Cli
17 વર્ષો પછી સામે આવી મનોજ બાજપેયી ની એક્ટ્રેસ પત્ની શબાના રજા...

17 વર્ષો પછી સામે આવી મનોજ બાજપેયી ની એક્ટ્રેસ પત્ની શબાના રજા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા મનોજ બાજપાઈ ની અભિનેત્રી પત્ની સબાના રજા જે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેહા ના નામથી ખુબ લોકપ્રિયતા ધરાવતી હતી સાલ 1998 બોબી દેઓલ સાથે ફિલ્મ કરીબ થી નેહા એ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ ઋત્વિક રોશન સાથે ફિલ્મો ફિઝામા દેખાઈ અજય દેવગન સાથે.

ફિલ્મ હોગી પ્યાર કી જીત માં તેને ખુબ લોકચાહના મેળવી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા તેને પોતાનું નામ બદલવું પડ્યું હતું તેને શબાના રજામાંથી નામ બદલી અને નેહા રાખ્યું હતું તે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ થી દૂર છે શબાના એ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના જાણીતા સહાયક અભિનેતા મનોજ બાજપાઈ સાથે લગ્ન કર્યા હતા.

અને ત્યારબાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થી દુર થઇ હતી અને એક સમયે ખૂબ જ લોકપ્રિયતા ધરાવવનાર અભિનેત્રી નેહા ઉર્ફે શબાના રજા તાજેતરમાં પોતાના પતિ મનોજ બાજપાઈ ની ફિલ્મ રીલીઝ થવા જઈ રહી છે તેને પ્રમોટ કરવા મુંબઈ યોજવામાં આવેલ એક ઇવેન્ટમાં શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી મનોજ બાજપાઈ .

આ દિવસોમાં પોતાની ફિલ્મ કબ્જા ને લઈને ખુબ ચર્ચાઓ માં છે જે ફિલ્મ માં ઉપેન્દ્ર રાવ સંદીપ શ્રેયા સરન નયનતારા જેવા બિગ સ્ટાર સામેલ છે હંમેશા સહાયક અભિનેતા તરીકે ઉમદા અભિનય થકી દર્શકો ના દિલ જીત્યા મનોજ બાજપાઈ ફિલ્મ ના સેટ પર પોતાની પત્ની સાથે પહોંચ્યા હતા.

ખૂબ લાંબો સમય બાદ સબાના રજા ને જોતા લોકો ચોંકી ગયા હતા શબાના રજા ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી આજે પણ તેની ખુબસુરતી પહેલા જેવી જ હતી ડીપ નેક બ્લેક આઉટફીટ અને પોલી હેર સ્ટાઇલ માં લાઈક મેકઅપ અને હોઠો પર ગુલાબી લાલી સાથે શબાના રજા ખુબ જવાન અને હસીન લાગી રહી હતી.

તેને પોતાના ચાહકોને પોતાના પતિની આવનારી ફિલ્મ જોવા માટેની રિક્વેસ્ટ કરી હતી શબાના ને ખૂબ લાંબો સમય બાદ જોયા બાદ ચાહકો માં ખુશી જોવા મળી હતી તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ચાહકો મન મૂકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *