જો તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શોને જોતા હસો તો તમને ટપુની આ વહુ જરૂર યાદ હશે હવે એ યુવતીનો આટલા વર્ષ બાદ એટલો બદલાવ આવી ગયો છેકે તમે જોઈને હેરાન રહી જશો તારક શો છેલ્લા કેટલાય વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે પહેલી આ એવી ટીવી સિરિયલ છે જેને ધરે ધરે પસંદ કરવામાં આવે છે.
એમાં કામ કરનાર દરેક એક્ટર લોકપ્રિય છે પરંતુ આટલા વર્ષોમા કેટલાય એવા એક્ટર પણ શોમાં જોવા મળ્યા કે જેમણે એક બે શોમાં કામ કર્યું પરંતુ તેઓ પોતાની આગવી ઓળખાણ છોડી ગયા એમાંથી એક હતી નાના ટપુની પુત્રી ટીના એ એપિસોડમાં ટીના અને ટપુના લગ્ન બતાવાયા હતા ટીના ટપુના ઘરની.
વહુ બનીને આવી હતી અને તેણે જેઠાલાલના નાકમાં દમ કરી દીધો હતો એ એપિસોડ બાદ ટીના ફરી ક્યારેય જોવા ન મળી આટલા વર્ષો દૂર રહ્યા બાદ ટીના એકવાર ફરીથી સામે આવી છે અને આવતાજ મોટી મોટી એક્ટરને ટ!ક્કર અવકાનું શરૂ કર્યું છે ટીનાનું પાત્ર નિભાવના આ યુવતીનું નામ નૂપુર ભટ્ટ છે તેઓ હવે 22 વર્ષની થઈ ગઈ છે.
નૂપુરનો જન્મ 1999 માં થયો હતો એબીપી ન્યુઝ મુજબ નૂપુર અત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી દૂર છે પરંતુ તેઓ એક પોતાનું મીમ પેજ ચલાવે છે તેના શિવાય નૂપુરને ડાન્સનો બહુ શોખ છે અને તેઓ અત્યારે ડાન્સ પર ધ્યાન રાખી રહી છે નૂપુરનો આટલો બદલાવ જોઈને ફેન્સ પણ દંગ રહી ગયા હતા મિત્રો તમે સુ કહેશો આ મામલે.