અસલી પરિવર્તન આને કહેવાય 12 વર્ષ સુધી બોલીવુડથી ગાયબ રહેનાર ફરદીન ખાન ફરીથી વાપસી કરી રહ્યા છે પરંતુ તેના વચ્ચે એમનું ગજબનો બદલાવ જોઈને દરેક હેરાન રહી ગયાછે ફરદીન છેલ્લી વાર 2010 માં દુલ્હા મિલ ગયામાં જોવા મળ્યા હતા તેના બાદ એમની જિંદગીમાં એવી પરેશાનીઓ આવી કે તેઓ.
ફિલ્મોજ ન કરી શક્યા તેના વચ્ચે એમના બે જુડવા બાળકોનું નિધન પણ થઈ ગયું વચમાં જયારે ફરદીન જોવા મળ્યા ત્યારે એમનું વજન ખુબ વધેલ જોવા મળ્યું એક સમયે લાખો યુવતીઓ ફરદીનને જોઈને પાગલ હતી તેઓ જ ફરદીનનું વધેલ વજન જોઈને હેરાન રહી ગઈ હતી કેટલાય સમય સુધી ફરદીન આ મોટાપા અને જિંદગીની.
તમામ પરેશનીઓ નો સામનો કરતા રહ્યા પરંતુ હવે ફરદીન 12 વર્ષ પછી પાછા ફર્યા પરંતુ એમના નવા લુકે બધાને હેરાન કરી દીધા છે ફરદીને વજન ઘટાડીને ખુદને બહુ ફિટ બનાવી લીધા છે પરમ દિવસે જયારે ફરદીન ઉમા કુરેશીની પાર્ટીમાં પહોંચ્યા તો એમને જોઈને લોકો હેરાન હતા ફરદીન એકદમ ફિટ લાગી રહ્યા હતા.
ફરદીન એકવાર ફરીથી ફિલ્મોમાં પાછા ફરી રહ્યા છે જલ્દી તેઓ સલમાન ખાન અને અનિલ કપૂર સાથે ફિલ્મ નો એન્ટ્રી 2 માં જોવા મળશે તેના શિવાય તેઓ રિતેશ દેશમુખ સાથે ફિલ્મ વિ!સ્ફોટનું પણ શૂટિંગ કરીરહ્યા છે ફરદીનને બીજીવાર મોટા પડદા પર જોવા માટે એમના ફેન્સ બહુ ઉતાવળા છે તેના પહેલા ફરદીને નવા અવતારથી બધાને ચોંકાવી દીધા છે.