100 થી વધુ દિવસો સુધી જિંદગી અને મો!ત વચ્ચે લ!ડ્યા પછી આખરે પ્રિયંકા ચોપડાની પુત્રી એમના ઘરે આવી ગઈ છે પ્રિયંકાએ પુત્રીને ઘરે આવતાજ તેની પહેલી ઝલક બતાવી છે મધર્સ ડેના દિવસે પ્રિયંકાને પોતાની પુત્રીને આ રીતે પોતાની છાતીએ લગાવવાનો મોકો મળ્યો આ ખુબસુરત પળને માત્ર માંજ શમજી શકે છે.
પ્રિયંકાની પુત્રી સરોગસી દ્વારા જન્મી છે અને એ બાળકીનો જન્મ સમય પહેલા થઈ ગયો હતો તેના કારણે આ બાળકીને આટલા દિસવો સુધી એનઆઈસીયુમાં રાખવામાં આવી હવે પુત્રીના પગલાં ઘરમાં પડતા જ પ્રિયંકાએ એક પોસ્ટ લખી છે જેને વાંચીને લોકોનું દિલ ભરાઈ આવ્યું છે પ્રિયંકાએ લખ્યું આ મધર્સ ડેથી.
પહેલા ગયા કેટલાય મહિનાઓ સુધી અમારી જીંદગી ગોળ ગોળ ફરતા રહી આવા દિવસો બહુ ઓછા લોકોએ પોતાના જીવનમાં જોયા હશે 100 થી વધુ દિવસો એનઆઈસીયુમાં રહ્યા બાદ અમારી પુત્રી આખરે ઘરે આવી ગઈ છે દરેક ફેમિલીની જર્ની યુનિક હોય છે એના માટે નિશ્ચિત સ્તરના વિશ્વાસની આવશ્યકતા હોય છે.
અમે બહુ ખુશ છીએ કે અમારી નાની પુત્રી આખરે ઘરે આવી ગઈ છે અને તેના માટે હું દરેક ડોક્ટર નર્સ અને વિશેષણો ને ધન્યવાદ આપું છું જેઓ નિશ્વાર્થ ભાવથી દરેક પગલે અમારા સાથે હતા મને માં બનાવવા માટે નિક જોનસ તમારો આભાર પુત્રીના પગલાં ઘરે પડતા જ પ્રિયંકાએ એક મોટી પૂજા પણ ઘરે કરાવી છે.