દિલ્હી શ્રધ્ધા વોલકર હ!ત્યાકાંડ થી સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે આફતાબે શ્રધ્ધા ને પ્રેમ જાળમાં ફસાવી શારીરિક શોષણ અને માનસિક ત્રાસ ગુજારી ને નિર્મમતાથી મોં!તને ઘાટ ઉતારી ટુ કડાઓ કરીને જગંલમા ફેંકી દિધી હતી આ ઘટના પર સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે લોકો ન્યાય માટે કેમ્પીયન ચલાવી રહ્યા છે.
એ વચ્ચે તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી શર્લિન ચોપરા શ્રધ્ધા ની તસવીર પર ફુલ હર પહેરાવીને ન્યાય માગવા માટે પહોંચી હતી તેને મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ મહિલાઓમાં એક ભયનો માહોલ ઉભો કરે છે શ્રદ્ધા ને જેવી રીતે મોં!ત ને ઘાટ ઉતારી દીધી આરોપી આફતાબ ને જાહેરમાં ટીંગાડી દેવો જોઈએ.
જેના માટે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટારે સામે આવવું જોઈએ તેઓ લોકોની સાથે છે એવું દેખાડવું જોઈએ મહીલાઓ આ દેશમાં સુરક્ષિત નથી આફતાબ જેવા કેટલાય હેવાનો આવી ઘટનાઓને અંજામ આપતા પહેલા વિચાર કરતા નથી કાયદો અને કાનૂન અર્થવ્યવસ્થા ખોરવાઈ જઈ હોય એવું પ્રતિત થાય છે.
લોકોએ પણ આગળ આવીને આ પ્રકારની ઘટનાઓ ના બને એ માટે સરકાર ને આવેદનો આપવા જોઈએ દેશની દિકરીઓ મહીલાઓ આજે ઘર ની બહાર નિકળતા ડરી રહી છે સરકાર ને બે હાથ જોડીને અનુરોધ કરું છું કે એક કમિટી બેસાડવામાં આવે અને આપતાપ વિરુદ્ધ ઝડપથી.
કડક પગલાઓ ભરવામાં આવે સાથે મહિલાઓ અને બેન દીકરીઓ ઉપર થતા અત્યાચારો રોકવા માટે એક નવો કાનૂન અને કાયદો લાદવામાં આવે સાથે પોલીસે આ ઘટના પર ઝીણવટતાથી તપાસ કરવી જોઈએ હજુ પણ શ્રદ્ધા હ!ત્યાકાંડમાં ઘણા સબુતો હાથ લાગ્યા નથી જે માટે.
કમિટી બેસાડી ને યોગ્ય તપાસ થી આફતાબ ને શરેઆમ લટકાવી લેવામાં આવે અને જે આ ઘટના માં સામેલ છે એમને પણ બક્ષવામા ના આવે તે માટે સરકાર ને વિનંતી કરું છું શર્લિન ચોપરા એ આકરા પ્રહારો સરકાર પર કર્યા હતા અને લોકોને ન્યાયની રેલીમાં જોડવા અપીલ કરી હતી.