આદિત્ય નારાયણ અને સ્વેતા અગ્રવાલ જલ્દી બનવા જઈ રહ્યા છે માતા પિતા આદિત્યએ સોસીયલ મીડિયામાં એક તવીસર શેર કરતા આ ખુશ ખબરી આપી હતી આ સ્ટાર કપલે ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરીને પોતાના ફેનને સારા સમાચાર આપ્યા છે આદિત્યએ તસ્વીર શેર કરતા લખ્યું કે તમારા.
બધાના આશીર્વાદથી અમે બહુ જલ્દી અમારા પહેલા બાળકનું સ્વાગત કરવાના છીએ તસ્વીરમાં આદિત્ય અને સ્વેતા બંને સાથે બેઠા છે જેમાં સ્વેતાનો બેબી બંમ્પ દેખાઈ રહ્યો છે શેર કરેલ તસ્વીરમાં બંને ખુબજ ખુશ દેખાઈ રહ્યા છે અહીં આદિત્યે સોસીયલ મીડિયામાં તસ્વીર શેર કરતા એમના ફેન અત્યારે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
આદિત્ય અને શ્વેતાએ ફિલ્મ શાપિતમાં વર્ષ 2010માં સાથે કામ કર્યું હતું અહીં ફિલ્મ દરમિયાન બંને નજીકમાં આવ્યા હતા આદિત્ય અને શ્વેતાએ લગભગ 10 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું ત્યારબાદ તેઓ 1 ડિસેમ્બર 2020ના રોજ લગ્નના બંધનમાં બંધાયા બંનેએ મુંબઈના ઈસ્કોન મંદિરમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.